SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૪ થી ૩૬ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૫૭ : પ્રાપ્તિ વગેરે હોય જ એ નિયમ નથી. આથી ભિક્ષા શબ્દ ભિક્ષા શબ્દનો પ્રયોગ યતિની ભિક્ષામાં જ ઘટે છે ] (૩૩) નિર્દોષ પિંડ અસંભવિત છે એવો બીજાઓને મતઃ अन्ने भणंति समणादत्थं उद्देसियादि संचाए । भिक्खाए अणडणं चिय, विसेसओ सिट्ठगेहेसु ॥ ३४ ॥ धम्मट्ठो आरंभो, सिद्धगिहत्थाण जमिह सव्वो वि । सिद्धोत्ति सेसभोयणवयणाओ तंतणीतीए ॥ ३५ ॥ तम्हा विसेसओ चिय, अकयातिगुणा जतीण भिक्खत्ति । एयमिह जुत्तिजुत्तं संभवभावेण ण तु अन्नं ॥ ३६ ॥ બીજાઓ કહે છે કે-શ્રમણ સાધુ, પાખંડિ અને યાવદર્થિક માટે કરેલા ઔદેશિક, મિશ્રજાત વગેરે આહારને ત્યાગ કરવાથી ભિક્ષાકુલોમાં ભિક્ષા માટે ફરી જ નહિ શકાય, તેમાં પણ વિશિષકુળોમાં તે સુતર નહિ કરી શકાય. (૩૪) કારણ કે આ આયે દેશમાં વિશિષ્ટ સ્મૃતિ વગેરે ગ્રંથને અનુસરનારા ગૃહસ્થ આહાર પકાવવા સંબંધી બધી જ પ્રવૃત્તિ પુણ્ય માટે કરે છે, અર્થાત્ બધે જ આહાર શ્રમણ આદિને આપવાથી થતા પુણ્ય માટે કરે છે. પ્રશ્ન:- આહાર પકાવવા સંબંધી બધી જ પ્રવૃત્તિ પુણ્ય માટે કરે છે એ શી રીતે સિદ્ધ થાય છે? ઉત્તરઃ- ગુણવત્તરોજ મુત-“ ગુરુને આપ્યા પછી બાકીના આહારનું ભજન કરવું” એમ સમૃતિ વચન હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy