SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પિંડવિધિ-પચાશક : ૧૫૬ : પ્રશ્ન વિષે ( દશવૈ. અ. કહ્યું છે કે ગયા ૩૩ ૧ ગા. ૫૬માં) उग्गमं से अ पुच्छिज्जा, कस्सट्टा केण वा कड ? | सुच्चा निस्संकि सुद्धं, पडिगाहिज्ज संजए ॥ ५६ ॥ જે આહારમાં ઢાષની શકા પડે તે આહારની ઉત્પત્તિ તેના માલિકને કે નાકર વગેરેને પૂછે. તે આ પ્રમાણે-આ કાના માટે મનાવ્યું છે ? કાણે બનાવ્યું છે ? તમારા માટે નથી બનાવ્યું, પણ બીજા માટે મનાવ્યું છે એમ સાંભળીને સાધુ શકા રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરે.” (૩૨) ભિક્ષા શબ્દના અ યતિની ભિક્ષામાં જ ઘટે છે :भिक्वासहो चेवं, अणियतलाभविसउत्ति एमादी | सव्वं चिय उववनं किरियावंतंमि उ जतिमि ॥ ३३ ॥ જેમ પિડ શબ્દના વાસ્તવિક અથ યતિના આહારમાં જ ઘટે છે, તેમ ભિક્ષા શબ્દના અર્થ પણ યતિની ભિક્ષામાં જ ઘટે છે. અર્થાત્ જેમ યતિના જ આહારને પિંડ કહેવાય, તેમ યતિની ભિક્ષાને જ ભિક્ષા કહેવાય, બીજાની ભિક્ષાને નહિ. કારણ કે ભિક્ષા શબ્દના અર્થ આહારાદિની અનિયત (-જુદા જુદા ઘામાંથી તે તે ઘરની સેાઈના માપ પ્રમાણે) પ્રાપ્તિ એવા છે. (પિડૈષણા અ. માં) સંપન્ને મિક્ષ્યજા મિ વગેરે સૂત્રામાં ભિક્ષા શબ્દના “ આહારાદિની અનિયત પ્રાપ્તિ” એવા જે અથ કર્યો છે તે અને ભિક્ષાસ બધી ખીજું પણ જે કંઈ કહ્યુ` છે તે બધું સુસાધુઓની ક્રિયાથી યુક્ત સાધુમાં જ ઘટે છે. ખીજામામાં આહારની અનિયત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy