________________
ગાથા ૩૨ ૧૩ પિડવિધિ-૫ ચાશક
વિશુદ્ધ પિંડને જાણવાના ઉપાયેા :
–
* ૧૫૫ :
दोसपरिष्णापि हु, एत्थं उवओगसुद्धिमाईहिं । जायति तिविद्दणिमित्तं, तत्थ तिहा वष्णियं जेण ॥ ३२ ॥
પ્રશ્નઃ- આહાર ાષિત છે કે નિર્દોષ તે શી રીતે જાણી શકાય ? કાણુ કે આધાકમ વગેરે દાષા પ્રત્યક્ષ દેખાતા નથી.
ઉત્તર:- શાસ્ત્રમાં પરાક્ષ વિષયક જ્ઞાનના અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ, તથા કાયિક-વાચિક-માનસિક એ ત્રણ ઉપાચા કહ્યા છે. અર્થાત્ જે વિષય પ્રત્યક્ષ નથી તેનું જ્ઞાન કરવું હોય તા તે અંગે યથાાગ્ય અતીત-અનાગત-વર્તમાન કાળ સ'ખ'ધી મન-વચન-કાયાથી વિચારણા વગેરે કરવું જોઇએ. વિચારણા વગેરેથી પાણ વિષયનું જ્ઞાન થાય છે. આથી પ્રસ્તુતમાં ઉપયોગથ્થુદ્ધિ, દન, પ્રશ્ન વગેરેથી આહારના ઢાષાનું જ્ઞાન થઈ શકે છે. અહીં ઉપયાગશુદ્ધિ એટલે ભિક્ષા માટે જતી વખતે ભિક્ષાની અનુજ્ઞા માટે કરાતા કાર્યાત્સગની શુદ્ધિ આ કાયાત્સગ સાધુઓમાં પ્રસિદ્ધ છે. દર્શન વિષે (એદનિયુક્તિ ગાથા ૫૪ મીના પૂર્વાર્ધમાં) કહ્યુ છે ।
-
रसवइप विसणपासण, मिअ-अमिअमुवक्खडे तथा गहणं ।
“ સાધુ સેાડામાં પ્રવેશ કરે અને રસાઈ થાડી બનાવી છે કે ઘણી તે જીએ. થાડી હાય તા થાડુ' અને ઘણી મનાવી હાય તા
બનાવી તે પ્રમાણે લે.
Jain Education International
For Private & Personal Use Only
,,
www.jainelibrary.org