SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૭ થી ૨૯ ૧૭ પિંડવિધિ—પંચાશક : ૧૪૫ ? ઉપર નાખીને તે ભાજનથી સાધુને આહાર આપે તે સંહત દોષ છે. [ આમાં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે - (૧) સચિત્તને સચિત્તમાં નાખે. (૨) સચિત્તને અચિત્તમાં નાખે. (૩) અચિત્તને સચિત્ત માં નાખે. (૪) અચિત્તને અચિત્તમાં નાખે. આમાં ચોથા ભાંગાથી યતનાપૂર્વક લઈ શકાય.] (૬) દાયક – ભિક્ષા આપવા માટે અયોગ્ય બાળક વગેરે ભિક્ષા આપે છે તે દાયક દેષ છે. નીચે જણાવેલ જીવો ભિક્ષા આપવા અયોગ્ય છે. अठवत्तमपहु थेरे, पंडे मत्ते य खित्तचित्ते य । दित्ते जक्खाइट्टे, करचरणछिन्नऽन्धणियले य ॥ ४६९ ॥ तहोस गुठिवणी बालवच्छ कंडंति पीसभजती । પરંતt fid, માયા મા કોણ છે ક૭૦ છે એ નિ. ૧ અવ્યક્ત, ૨ અપ્રભુ, ૩ સ્થવિર, ૪ નપુસક, ૫ મત્ત, ૬ ક્ષિચિત્ત, ૭ દચિત્ત, ૮ યક્ષાવિષ્ટ, ૯ કરછિન્ન, ૧૦ ચરણછિન્ન, ૧૧ અંધ, ૧૨ નિગડિત, ૧૩ કુઠી, ૧૪ ગર્ભિણી, ૧૫ બાલવત્સા, ૧૬ ખાંડતી, ૧૭ દળતી, ૧૮ સેકતી, ૧૯ કાંતતી, ૨૦ પિંજતી-આટલા દાયકોના હાથથી ભિક્ષા ન લેવી. આટલા દાયકાના હાથથી ભિક્ષા લેવામાં અપકાય વિરાધના વગેરે રોષને સંભવ છે. આમાં વિકલ્પ છે, અર્થાત્ સામાન્યથી તે આટલા દાયકોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy