________________
: ૧૪૬ ૩ ૧૩ પિડવિધિ-પચાશક ગાથા ૨૭ થી ૨૯
હાથથી ભિક્ષા ન લેવાય, પણ કયારેક જીવવિરાધનાદિ ઢાષાના સભવ ન હાય તા લઈ પણ શકાય.
(૧) અવ્યક્ત :- આઠ વર્ષથી ઓછી વયવાળુ ખાળક અવ્યક્ત કહેવાય. માતાદિની ગેરહાજરીમાં બાળક પાસેથી લેવાથી બાળક વધારે આપી દે તા તેની માતા આદિને સાધુ પ્રત્યે “ બાળક પાસેથી વધારે લઈ ગયા ” ઈત્યાદિ અરુચિભાવ થવાના સંભવ છે. (માતાદિની હાજરીમાં પણ બાળક હાવાથી વહેારાવતાં નીચે પાડે, ઢાળે વગેરે દાષાની સભાવનાથી વિશેષ કારણ વિના તેના હાથથી ન વહેારવું એ ઠીક છે. પણ જો આળક આછુ વહેારાવે (અને ઢાળાવાદિના સભવન હાય ) તે બાળક પાસેથી પણ લઈ
શાય
(૨) અપ્રભુ :- અપ્રભુ એટલે જે ઘરના માણસ ન ગણાય તે નાકર વગેરે. નાકર વગેરે પાસેથી ભિક્ષા લેવાથી ખાળકમાં જણાવ્યા મુજબ નાકર અને સાધુ એ એમાંથી એક ઉપર કે મને ઉપર દ્વેષ થવાના સ'ભવ છે.
(૩) સ્થવિર:- જેની સિત્તેર વષ થી અધિક, મતાંતરે સાઠ વર્ષથી અધિક, 'મર હોય તે સ્થવિર. સ્થવિરના હાથથી લેવાથી (૧) વિરના મુખમાંથી લાળ પડતી હોય તા આપવાના આહારમાં પણ લાળ પડે, તેથી ( સાધુ
* આ પ્રમાણે ખીજા દાયકા વિષે પણ સમજવું. અર્થાત્ જે દાયકના હાથથી લેવાથી જે દાષાની સંભાવના શાસ્ત્રમાં જણાવી છે તે દાયકના હાથે લેવાથી તે દાષા લાગે તેમ ન હેાય તેા તે દ્દાયકના હાથથી લઇ શકાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International