________________
: ૧૪૦ : ૧૩ ડિવિધિ-પંચાશક
ગાથા ૨૫
એષણશબ્દનો અર્થ અને તેના પર્યાયવાચી શબ્દ :एसण गवेषणण्णेसणा य गहणं च होति एगट्ठा । आहारस्सिह पगया, तीइ य दोसा इमे होति ॥ २५ ॥ - એષણા, ગવેષણ, અનવેષણા, ગ્રહણ આ શબ્દો એકાર્થક છે. અર્થાત આ બધા શબ્દોને એષણા અર્થ છે. એષણા (eતપાસ) અનેક વસ્તુ સંબંધી હોય છે, તેમાં આહારની એષણું (તપાસ) પ્રસ્તુત છે, દ્વિપદ પ્રાણુ વગેરેની એષણા પ્રસ્તુત નથી. એષણાના દે (આહાર ગ્રહણ કરતી વખતે લાગતા દે) નીચેની ગાથામાં કહેવાશે તે છે. (૨૫)
+ પિંડ નિર્યુક્તિ વગેરે ગ્રંથમાં એષણશબ્દને દેની તપાસ કરવી એવો અર્થ છે. એષણના ગણેષણું, ગ્રહણષણ અને ગ્રાસિષણે એમ ત્રણ ભેદ છે. ગષણ એટલે ઉદ્દગમ અને ઉત્પાદનના દે. (પિં.વિ.ગા. ૭૬નું અવતરણ) આહાર લેતાં પહેલાં ગષણની=ઉદ્દગમ અને ઉત્પાદનના દોષાની તપાસ કરવી તે ગષણપણું. ગ્રહણ એટલે આહાર ગ્રહણ કરો. આહાર ગ્રહણ કરતી વખતે લાગતા દોષોની તપાસ તે ગ્રહણપણું. ગ્રાસ એટલે કેળિયે, અર્થાત ભોજન કરવું. ભોજન કરતાં લાગતા દેશોની તપાસ કરવી તે પ્રાપણું. પ્રસ્તુતમાં એપણું શબ્દનો શબ્દાર્થ તપાસ કરવી એ છે, પણ ભાવાર્થ ગ્રહણપણું રૂપ છે. અપેક્ષાએ ગ્રહણપણું અને તપાસ કરવી એ બંનેને એક જ અર્થ છે. કારણ કે ગ્રહણ એટલે આહાર ગ્રહણ કરો. આહારનું ગ્રહણ દોષોની તપાસપૂર્વક કરવાનું છે. આથી જ અહીં એષણ (ઋતપાસ) અને ગ્રહણ એ બંનેને શબ્દાર્થ ભિન્ન હોવા છતાં ભાવાર્થ એક હોવાથી અહીં તે બંનેને એક અર્થ જણાવ્યું છે.
કરવી તે માસવાઈ મહેલ
છે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org