________________
ગાથા ૨૦થી ૨૪ ૧૩ વિંડવિધિ-ચાશક : ૧૩૯ :
( ૧૨ થી ૧૫ ) વિધા-મત્ર-ચૂણુ-યાગમયેાગવિદ્યા, માત્ર, ચૂર્ણ અને યાગના ઉપચાગ કરીને આહાર મેળવવા તે અનુક્રમે વિદ્યાપ્રયાગ, મંત્રપ્રયાગ, સૂણુ પ્રયાગ અને ચાગ પ્રયોગ ઢાષ છે. જે ડેવીથી અધિષ્ઠિત હાય તે વિદ્યા, અને જે દેવથી અધિષ્ઠિત હોય તે મંત્ર. અથવા હામ, અલિ, જાપ વગેરે સાધનાથી સિદ્ધ થાય તે વિદ્યા, અને હામ વગેરે સાધના વિના (માત્ર પાઠથી) સિદ્ધ થાય તે મ'ત્ર, પગમાં લેપ કરીને આકાશમાં ઉડી શકાય વગેરે જુદા જુદા પ્રયાગોથી જુદી જુદી શક્તિ જેમાં હાય તેવાં ચૂણેણં. જેનાથી વશીકરણ (સ્તંભન) વગેરે થાય તે ચેાગ. [ આમાં ગૃહસ્થની ઈચ્છા વિના આહારાદિ લેવાથી અદત્તા દાન, ગૃહસ્થાને ખબર પડતાં શાસનહીલના વગેરે ઢાષા છે.
(૧૬) મૂલક :- જેનાથી દીક્ષાપર્યાયને મૂળથી છેદરૂપ આઠમું પ્રાયશ્ચિત્ત આવે તેવા ગભઘાતાદિ વ્યાપાર તે મૂલ ક. અથવા મૂળ એટલે વનસ્પતિનાં મૂળિયાં, વનસ્પતિનાં મૂળિયાંની ક્રિયા તે મૂલક, આહાર મેળવવાના ઈરાદાથી સૌભાગ્ય માટે મંગલ ગણાતાં વનસ્પતિનાં મૂળિયાંઓથી શ્રીઓને સ્નાન કરાવવું, ગર્ભપાત (કે ગર્ભાધાન) વગેરે કરાવવું એ મૂળકમ દાષ છે, [મામાં ગર્ભપાત આદિ કર્યો પછી બીજાઓને ખબર પડતાં સાધુ પ્રત્યે દ્વેષ, તેથી કદાચ સાધુના વધુ પણ થાય, વનસ્પતિકાય આદિની વિરાધના, પંચેન્દ્રિય ગર્ભ ના ઘાત વગેરે અનેક દોષો છે. ]
આ ઉત્પાદન ઢાષા સાધુથી ઉત્પન્ન થાય છે. (૨૦ થી ૨૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International