SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૮ : ૧૩ પિડવિધિ-પચાશક ગાથા ૨૦ થી ૨૪ (૯) માયાપિડઃ– લબ્ધિથી વેશપરિવર્તન આદિ કરીને માયાથી ગૃહસ્થને છેતરીને તેની પાસેથી ભિક્ષા મેળવે તે માયાપિડ છે. આ વિષયમાં અષાઢાભૂતિ મુનિનું ષ્ટાંત છે. (૧૦) લાભ પડેઃ- આહારની લાલસાથી ઘણા ઘરોમાં ક્રે તે લેાપિંડ, આ વિષયમાં સિંહકેસરિયા મુનિન્તુ દૃષ્ટાંત છે, [ક્રોધાદિ ચારે પ્રકારના પિંડમાં સાધુના ક્રોધાદિ કષાયનું પાષણ, એક-બીજાને દ્વેષભાવ, શાસનહીલના વગેરે દાષા છે. ] (૧૧) પૂર્વ-પશ્ચાત્સ’સ્તવઃ- સસ્તવ એટલે પ્રશ’સા. સસ્તવના પૂર્વ અને પશ્ચાત એમ બે ભેદ છે. દાતા આહાર આપે એ પહેલાં તેના સાચા-ખાટા ાની પ્રશ'સા (ખુશામત) કરવી તે પૂર્વ સહસ્તવ, અને દાન આપ્યા પછી પ્રશંસા કરવી તે પશ્ચાત્સ`સ્તવ, [ામાં માયા મૃષાવાદ, અસયતની ખુશામત દ્વારા પાપાની અનુમાદના વગેરે દાષા લાગે. ] અથવા 'સ્તવ એટલે પરિચય. માતા, પિતા વગેરે પક્ષના સંબંધ બતાવવા તે પૂર્વ સહસ્તવ, અને શ્વસુર પક્ષના સબંધ બતાવવા તે પશ્ચાત્સ`સ્તવ, [ જેમકે-દાન આપનારી શ્રી વૃદ્ધ હાય તા તમારા જેવી જ મારી માતા હતી વગેર કહે, પ્રૌઢ સ્ત્રી હાય તે। . તમારા જેવી જ મારી મહેન હતી વગેરે કહે, યુતિ હોય તે તારા જેવી જ મારી પુત્રી હતી વગેરે કહે, આમાં માયામૃષાવાદ, પરસ્પર મમત્વભાવ, શાસન હીલના વગેરે ઢાષા થાય. આહાર મેળવવાના કરાદાથી ગૃહસ્થા સાથે પોતાના સ`સારના સાચા સ`ખ ધ કાઢવા એ પણ પૂર્વ-પશ્ચાત્સ`સ્તવ છે. ] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy