SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૬ થી ૨૯ ૧૩ પિડવિધિ-પંચાશક : ૧૪૧ : એષણાના દશ દેવોનાં નામે – संकिय मक्खिय णिक्खित्त पिहिय साहरिय दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिय, एसणदोसा दस हवंति ॥ २६ ।। શંકિત, ઍક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સહિત, દાયક ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત, છદિત આ દશ એષણના દે છે=આહાર લેતાં તપાસવાના દે છે. ૪ (૨૬). એષણના દશ દેશોનું સ્વરૂપ :कम्मादि संकति तयं, मक्खियमुदगादिणा उ जं जुत्तं । णिक्खित्तं सजियादिइ, पिहियं तु फलादिणा ठइयं ॥२७॥ मत्तगगयं अजोग्गं, पुढवादिसु छोदु देइ साहरियं । दायग बालादीया, अजोग्ग वीयादिउम्मीसं ॥२८॥ अपरिणयं दव्वं चिय, भावोवा दोण्ह दाण एगस्स । लितं वसादिणा छड्डियं तु परिसाडणावं तु ॥२९॥ (૧) શકિત - શંતિ એટલે શંકાવાળું. જે આહા૨માં આધાકર્મ આદિ દોષની શંકા થાય તે આહાર શંકિત દેલવાળો કહેવાય. અથવા જે આહારમાં (ઉદ્દગમના ૧૬, અને એષણાના શંકિત સિવાયના ૯ એમ ૨૫ દેષમાંથી) જે દોષની શંકા પડે તે આહાર લેવાથી (કે વાપરવાથી) તે જ દોષ લાગે. તે * શક્તિ આદિ પ્રત્યેક શબ્દનો અર્થ છેષના સ્વરૂપના વર્ણનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy