________________
ગાથા ૨૦ થી ૨૪ ૧૩ પિડવિધિ-૫'ચાશક
: ૧૩૫ :
જેથી તેને એમ લાગે કે આ સાધુ પૂવે ખેડૂત હતા, અથવા ખેતીનુ' સારું જ્ઞાન ધરાવે છે. એ પ્રમાણે શિલ્પમાં પશુ સમજવુ.
આમાં પ્રસન્ન અનેલ ગૃહસ્થ આધાક્રમ આદિ ષા લગાડે, તથા સાધુને તે તે જાતિ આદિવાળા ગૃહસ્થ પાસે પેાતે તે તે અતિ આદિના ન હાય તા પણ પાતે તે તે જાતિ આદિના છે એમ બતાવવામાં મૃષાવાદ, માયા આદિ દાષાનુ સેવન કરવુ' પડે, ખેતી આદિના વનમાં સાવદ્ય કાર્યોંની પ્રશ'સાથી અનુમાદના વગેરે દાષા લાગે.)
(૫) વનીપકઃ- વનીપક એટલે યાચના કરનાર, જે દાતા ગૃહસ્થ જે સાધુ વગેરેના ભક્ત હાય તે ગૃહસ્થ પાસે તે સાધુ વગેરેની પ્રશંસા કરવા દ્વારા આહારની યાચના કરે તે વનીપક રોષ. [ જેમ કે—ખૌદ્ધ સાધુઓના ભક્તની પાસે બૌદ્ધ સાધુઓની પ્રશંસા કરવી, અને તેમને દાન આપવુ. હિતકર છે વગેરે કહેવુ'.
આમાં કુધર્મની અને કુપાત્રદાનની પ્રશંસાથી મૃષાવાદ અને મિથ્યાત્વની સ્થિરતા-વ્રુદ્ધિ, સાવદ્યમાં પ્રવૃત્તની પ્રશસાથી જીવહિંસાદિ પાપાની અનુમાદના વગેરે દોષો લાગે. ]
(૯) ચિકિત્સા :- ચિકિત્સા એટલે રાગના ઉપાય. ચિકિત્સાથી ગૃહસ્થને પ્રસન્ન કરીને આહારાદિ મેળવે તે ચિકિત્સા ઢષ છે. ચિકિત્સા ઢાષના સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર છે. રોગની દવા બતાવવી, કે વૈદ્ય બતાવવા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org