________________
: ૧૩૪ ક ૧૩ પિડવિધિ-પચાશક
ગાથા ૨૦થી ૨૪
(૩) નિમિત્ત:- ભૂત-વર્તમાન ભવિષ્યના સુખદુઃખાતિ સ'ખ'ધી નિમિત્તો કહીને શિક્ષા મેળવવી તે નિમિત્ત દોષ છે. ( આમાં નિમિત્ત સાચુ પડે તે ગૃહસ્થ આકર્ષાઈને આધાક્રમ આહાર વગેરે ઢાષા કરે, નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરીને જીવહિંસાદિ પાપા કરે, યાવત્ મનુષ્ય વગરે પાંચેન્દ્રિય જીવાના ઘાત પણ કરે, નિમિત્ત ખાટુ પડે તા સાધુ પ્રત્યે દ્વેષ કરે, યાવત્ સાધુના વધ કરે, શાસનની હીલના થાય વગેરે અનેક દાષા છે ]
(૪) આજીવ← આજીવ એટલે જીવન નિર્વાહ. સાધુ જાતિ, કુલ, ગણુ, ક્રમ અને શિલ્પ એ પાંચમાં ટાઇ પ્રકારે ગૃહસ્થ સાથે પેાતાની સમાનતા બતાવીને ભિક્ષા મેળવીને જીવનના નિર્વાહ કરે તે આજીવ દોષ.
,
[ જાતિપ્રાણ, ક્ષત્રિય વગેરે. કુલઉગ્ર, ભેાગ વગેરે, ગણુસમુદાય, જેમ કે મલ્લાના સમુદાય, પંડિતાના સમુદાય, નટાના સમુદાય, ક્રમ=ખેતી વગેરે. શિલ્પ=સીવવુ વગેરે કળા, ગૃહસ્થ બ્રાહ્મણ જાતિના હોય તા સાધુ પાતે પણ બ્રાહ્મણુ નતિના છે એમ કહે, અગર બ્રાહ્મણકુલની પ્રશસ્રા કરે, અગર તેવાં વચના બેલે જેથી ગૃહસ્થને એમ લાગે ? આ અમારી જાતિના છે. આથી ગૃહસ્થ જાતિની સમાનતાથી આકર્ષાઈને સારા આહાર આપે. એમ કુલ વિષે પણ સમજવું. મહૂ વગેરેની પાસે મલ્લકુસ્તી સંબધી વાતે એવી રીતે કરે કે જેથી મલને લાગે કે આ સાધુ મલ્લ છે. ખેડૂત વગેરેની પાસે ખેતી સબધી વાતે એવી રીતે કરે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org