________________
ગાથા ૨૦ થી ૨૪ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૩a :
-
-
-
-
-
-
-
-
-
-
कोहप्फलसंभावणपडुपण्णो होइ कोहपिंडो उ । गिहिणो कुणदहिमाणं, मायाइ दवावए तह य ॥ २२ ॥
રોમા ઘરવતી, શાહી સંઘર્ષ સુવિ . , कुणइ पउंजइ विजं, मंतं चुगं च जोगं च ॥ २३ ॥ अनमिह कोउगाइ व, पिंडत्थं कुणइ मूलकम्मं तु । साहुसमुत्था एते, भणिया उपायणादोसा ॥ २४ ॥
(૧) ધાત્રી- ધાત્રી એટલે બાલપાલિકા (=બાળકનું રક્ષણ કરનારી ) સ્ત્રી. ધાત્રીના દૂધ પીવડાવનારી, સ્નાન કરાવનારી, વસ્ત્રાલંકાર પહેરાવનારી, માડનારી અને ખેાળામાં બેસાડનારી એમ પાંચ પ્રકાર છે. આ પાંચ પ્રકારમાંથી કઈ પણ ધાત્રીનું (બાળકને રમાડવું વગેરે) કાર્ય કરીને સાધુ ભિક્ષા મેળવે તે ધાત્રીદેષ છે.
આમાં બાળકને રમાડવાદિથી તેની માતા વગેરે, આકર્ષાઈને સાધુ માટે આધાકર્મ આહાર બનાવે, સાધુ અને બાળકની માતા વગેરેનો પરસ્પર પરિચય વધે, રાગ-૧ ભાવ થાય વગેરે અનેક દે છે.] - (૨) દૂતી - દૂતી એટલે પરસ્પરનો સંદેશો કહેનારી સી. સાધુ ગૃહસ્થાને પરસ્પરના સંદેશા સમાચારો કહીને ભિક્ષા મેળવે તે દૂતી દેષ છે. ( આમાં ગૃહસ્થ સંદેશા પ્રમાણે પ્રવૃત્તિ કરે એથી જીવહિંસા વગેરે દેશે લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org