________________
: ૧૩૦ : ૧૩ પિંડવિધિ—પચાશક
ગાયા ૧૫-૧૬
સાથ વાહના માણસે આફ્રિ પાસેથી લૂટીને આપે તે ચાર આચ્છેદ્ય. આમાં જેની પાસેથી ઝુંટવી લેવામાં આવે તેને ધ્યાન, આહારાદિના અંતરાય, સાધુ પ્રત્યે દ્વેષભાવ વગેરે દાષા થાય. તથા સાધુને અદત્તાદાનના દેોષ લાગે.] (૧૪) અનિષ્ટ અને અધ્યવપૂરક દોષનું સ્વરૂપ :— अणिसिद्धं सामण्णं, गोट्ठिगभत्तादि ददउ एगस्स । सट्टा मूलद्दहणे, अज्झोयर होह पक्खेवो ॥ १५ ॥
અનેકની માલિકીવાળું સામુદાયિક ભાજન વગેરે બધા માલિકાની રજા વિના કાઈ એક આપે તે અનિષ્ટ દોષ છે. [ આમાં પરસ્પર ફ્લેશ વગેરે તથા સાધુ પ્રત્યે દ્વેષ વગેરે થાય. ]
પાતાના માટે રાંધવા વગેરેની શરૂઆત કર્યા પછી પાછળથી સાધુ નિમિત્તે અધિક ઉમેરવુ' તે અય્યવપૂરક દોષ છે, [આના યાવદર્થિક, પાખડી અને યતિ એમ ત્રણ ભેદ છે. આ ત્રણના અથ મિશ્રર્દોષમાં જણુાવ્યા મુજખ છે. અધ્યવપૂરકમાં પાછળથી સાધુ નિમિત્તે ઉમેરવામાં અકાય, વનસ્પતિકાય વગેરે જીવાની વિરાધના થાય. ) (૧૫)
વિશુદ્ધિકાટિ-અવિશુદ્ધિકેાટિરૂપ એ ભેદઃ
कम्मुद्देसियचरमतिय पूइयं मीस चरमपाहुडिया | अज्झोयर अविसोही, त्रिसोहिकोडी भवे सेसा ॥ १६ ॥
આધામ, વિભાગ ઔદ્દેશિકના સમુદ્દેશકમ આદૅશકમ અને સમાદેશકમાં એ છેદ્યા ત્રણ લેક, મિશ્રાત અને અવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org