________________
માથા ૧૪
૧૩ પિડવિધિ-૫ ચાશક
[ આમાં તે તે સ્થાનમાંથી લેવામાં પડવા વગેરેના ભય, પડવાથી નીચે રહેલા કીડી વગેરે જીવાની વિરાધના, પડેનારના હાથ વગેરે અંગેા ભાંગી જાય કે પ્રાણ પણ ચાલ્યા જાચ, પરિણામે પ્રવચન હીલના થાય, શીકા વગેરેમાંથી લેવામાં સપદશ આદિની સભાવના, ઊ ચે–નીચે થવામાં શારીરિક કષ્ટ થાય. વગેરે અનેક દોષ હાવાથી માલાપહત સાધુને ન ક૨ે.
પશુ શીકા વગેરેમાં રહેલી વસ્તુ દેખાતી હાય, પડવાના ભય ન હાય, શારીરિક કષ્ટ વગેરે દાષાની સભાવના ન હાય તેા કલ્પી શકે. તથા દાદરાના પગથિયાં સુખેથી ચઢી-ઉતરી શકાય તેવા હોય તે માળ ઉપરથી લાવેલું પણ કલ્પે, ઉત્સર્ગ માગે તે માળ ઉપર રહેલી વસ્તુ લેવાની હાય તેા એષણુાશુદ્ધિ થાય તે માટે ગૃહરથ સાથે સાધુ પણ માળ ઉપર જાય. અપવાદથી ગૃહસ્થ માળ ઉપરથી લાવીને આપે તે કલ્પે. ]
: ૧૨૯ :
માલિક નાકર વગેરેની વસ્તુ તેની પાસેથી મળાત્કારે ઝુટવીને આપે તે આચ્છેદ્ય દોષ છે. તેના નાયક, નૃપ અને ચાર એમ ત્રણ ભેદ છે. [ ઘરના માલિક તે નાયક, ગામ આદિના માલિક તે નૃપ. ઘરના માલિક પેાતાના નાકર, પુત્ર વગેરે પાસેથી ખળાત્કારે ઝુંટવીને આપે તે નાયક આચ્છેદ્ય, નૃપ પાતાના આશ્રિતાની માલિકીની વસ્તુ તેમના પાસેથી બળાત્કારે ઝુ'ટવીને આપે તે નૃપ આચ્છેદ્ય. ચારા
www.jainelibrary.org
€
Jain Education International
For Private & Personal Use Only