________________
ગાથા ૧૭
૧૩ પિંડવિધિ-પંચાશક
: ૧૩૧
પૂરકના પાખંડી અને યતિ એ છેલ્લા બે ભેદ, બાદર ભક્તપાન પતિ અને બાદર પ્રાકૃતિકા એમ મૂળ છે ભેદના કુલ દશ ભેદ અવિશુદ્ધિકોટિ છે. બાકીના બધા ઉદ્દગમ દે વિશુદ્ધિ કોટિ છે.*
જે દેથી દૂષિત આહાર શુદ્ધ આહારમાં પડયા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ કાઢી લેવા છતાં બાકીને શુદ્ધ આહાર પણ અશુદ્ધ જ રહે-શુદ્ધ ન બને તે દે અવિશુદ્ધિ કટિ છે. જે દેથી દૂષિત આહાર શુદ્ધ આહારમાં પડયા પછી શુદ્ધ આહારમાંથી સંપૂર્ણ લઈ લીધા પછી બાકીને શુદ્ધ આહાર શુદ્ધ બને તે દે વિશુદ્ધિ કોટિ છે. કોટિ એટલે ઉદગમ દોનો વિભાગ-પ્રકાર.
અવિશુદ્ધિ કેટિ દેષવાળા આહારથી ખરડાયેલ પાત્ર પણ છાણથી (છાણાના ભુકાથી કે રાખ વગેરેથી) બરાબર સાફ કર્યા પછી ત્રણ વાર ધોઈને બરાબર સુકાઈ ગયા પછી જ શુદ્ધ બને અને તેમાં શુદ્ધ આહાર લઈ શકાય. (૧૬) ઉત્પાદન શબ્દને અર્થ અને તેના પર્યાયવાચી શબ્દ :उप्पायण संपायण, णिवत्तणमो य हांति एगट्ठा । थाहारस्सिह पगया, तीए दोसा इमे हेति ॥ १७ ॥
ઉત્પાદન, સંપાદન, નિર્તના એ શબ્દો એકાઈક છે; અર્થાત્ આ ત્રણે શબ્દોને મેળવવું” અર્થ છે. ઉત્પાદન
૪ અહીં ધારણા કરવામાં સરળતા રહે એ દષ્ટિએ પિંડવિથતિમાં બતાવેલા કમથી દેનાં નામ લખ્યા છે.
Jäin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org