________________
ગાથા-૧૩ ૧૩ પિડવિધિ-૫'ચાશક
વગેરે હાય, તથા સ્ત્રીસĆઘટ્ટ વગેરે કારણે સાધુથી ત્યાં જવાય તેમ ન હેાય, ત્યારે સેા હાથની અંદરથી લાવેલ કલ્પી શકે. ઘરની અપેક્ષાએ સઘાટક એ સાધુઓમાંથી એક સાધુ જે ઘરની ભિક્ષા લેતા હૈાય તે ઘર, અને બીજો સાધુ દાતારની સાધુને ભિક્ષા આપવાની બધી ક્રિયા ખરાખર જોઈ શકે તેવા પાસેના બીજા બે ઘરેા એમ ત્રણ ઘર સુધીનું અભ્યાહત કલ્પી શકે, તેથી આગળના ઘન્નુ' ન કહપે. |
: ૧૨૭ :
છાણુ વગેરેથી લીંપેલી કાઠી વગેરેના લીંપણુને ઉખેડીને કે દરાજ ન ખુલતા હોય તેવા કબાટ વગેરેને ખેતીને આહારાદિ આપે તે ઉદભન્ન દાષ છે.
[ આમાં સાધુને આપ્યા પછી ફરી લીંપણું વગેરેથી અંધ કરવામાં અકાય આદિની વિરાધના, અ`ધ કરવાનું ભૂલી જાય કે માડુ' થાય તે તેમાં ઉંદર વગેરે પેશી જાય તા પચક્રિય જીવેાની વિરાધના, સાધુ નિમિત્તે ઉઘાડવા પછી તેમાં રહેલી ઘી વગેરે વસ્તુ પુત્ર વગેરેને આપે, અથવા તેના ક્રય-વિક્રય કરે, ઈત્યાદિ અનેક દ્રષા થાય. જે કમાટ દરાજ ન ખૂલતા હોય તેને ખાલવામાં આનુમાજી કે પેાલાણું વગેરેમાં રહેલા ક્રરાડિયા, કીડી, ગિાળી વગેરે જીવાના નાશ વગેરે દાષા લાગે.
પણ જે જીવિરાધના ન થાય એ હેતુથી ખરણી વગેરેને સામાન્ય કપડું' ખાંધ્યું હોય અને ગૃહસ્થા પેાતાના માટે તેને વારવાર ખાલતા હાય તા, ભરણી ઉપર બાંધેલ કપડું' વગેરે સાધુના માટે છેાડીને તેમાં રહેલી વસ્તુ આપે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org