________________
ગાથા-૧૨ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૨૫
સાધુને આપવા બીજા પાસેથી ઉછીનું લઈને સાધુને આપે તે પ્રાનિત્ય દોષ છે.
[ પ્રામિત્યના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકાર છે. ગૃહસ્થ બીજા પાસેથી ઉછીનું લઈને સાધુને આપે તે લૌકિક પ્રામિત્વ છે. સાધુઓ પરસ્પર ઉછિની વસ્તુ આપે તે લોકત્તર પ્રાસિત્ય છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે :
(૧) વસ્ત્ર (વગેરે) થોડા દિવસ વાપરીને તમને પાછું આપીશ એવી શરતથી લે.
(૨) આટલા દિવસ પછી આવું વસ્ત્ર (વગેરે) તમને બીજું આપીશ એમ કહીને લે.
લૌકિક પ્રામિત્યમાં ઉછીનું લાવેલું પાછું ન આપી શકે વગેરે કારણે ફલેશ-કંકાસ યાવત્ પ્રાણુનાશ વગેરે દેશે છે. લોકોત્તર પ્રામિત્યના પહેલા પ્રકારમાં વસ્ત્ર મલિન થઈ જાય, એવાઈ જાય, ફાટી જાય વગેરે કારણે પરસ્પર કલેશ વગેરે થાય. બીજા પ્રકારમાં બીજું વસ તેવું ન મળે, કહેલા સમયે ન મળે, જેની પાસેથી લીધું હોય તેને બીજું આપેલું વસ્ત્ર પસંદ ન પડે વગેરે કારણે કલેશાદિ દોષો થાય. આથી લોકોત્તર પ્રાચિત્ય પણ ત્યાજ્ય છે. કોઈ કારણસર પરસ્પર આપ-લે કરવી પડે તે કોઈ શરત વિના અને ગુરુને જણાવીને કરવી જોઈએ. ]
સાધુઓનું ગૌરવ-બહુમાન થાય એ માટે કે પિતાની લઘુતા ન થાય એ માટે પિતાની કદરા વગેરે હલકી વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org