________________
: ૧૨૪ : ૧૩ પિડવિધિ-પચાશક
ગાથા ૧૨
(૩) સ્વભાવ ક્રીતઃ- સાધુના પેાતાના ભાવથી લીધેલું સ્વભાવ ફ્રીત છે. સારા આહારદ્ધિ મેળવવાના આશયથી ધર્મકથા વગેરે કરીને લેાકાને આકર્ષીને આહારાદિ મેળવે તે સ્વભાવક્રીત છે.
(૪) પરભાવ ક્રીત:- સાધુના ભક્ત મ′ખ(=લેાકાને ચિત્રપટ ખતાવીને નિર્વાહૂ કરનાર ભિક્ષુ વિશેષ.) વગેરે પેાતાની કલાના પ્રદર્શન વગેરેથી લેાકાને ખુશ કરીને સાધુ માટે આહારાદિ મેળવે તે પરણાવ ક્રીત છે.
[ દ્રક્રીતમાં તીની શેષ વગે૨ે આપ્યા પછી એચિંતી બિમારી થાય તા સાધુએ બિમાર કર્યો એવી વાત લેાકમાં ફેલાવાથી શાસનની હીલના થાય, અથવા માંદા સાજો થાય તે ઘરનાં કાર્યાં, વેપાર વગેરે પાપપ્રવૃત્તિમાં જોડાય વગેરે દાષા છે, સ્વભાવ ક્રીતમાં પેાતાનાં નિમલ અનુષ્ઠાનોને નિષ્ફલ કરવાં વગેરે દાષા છે. પરદ્રવ્ય ક્રીતમાં ખરીદવા વગેરેમાં જીવહિંસા વગેરે દાષા થાય છે. તથા ક્રીત લેનાર ગૃહસ્થે પાપથી મેળવેલા પૈસાના ઉપયાગ કરવાથી પૈસા મેળવવામાં લાગેલા પાપાના ભાગીદાર બને છે. પરભાવ ફ્રીતમાં મ'ખ વગેરે કળાનું પ્રદર્શન કરે વગેરે દ્વારા જીહિંસાદિ દેાષા લાગે. ] (૧૧)
પ્રામિત્ય અને પરાવર્તિત દોષનું સ્વરૂપ :–
उच्छिंदिउं
पामिचं जं साहूणड्डा पल्लट्टिउं च गोरखमाई परियट्टियं भणियं ॥ १२ ॥
Jain Education International
For Private & Personal Use Only
दियावेह |
।
www.jainelibrary.org