________________
ગાથા-૧૦
૧૩ પિંડવિધિ-પંચાશક
: ૧૨૧ :
પહેલેથી જ ગૃહસ્થ અને સાધુ એ બંનેનું ભેગું બના વ્યું હોય, અર્થાત્ ગૃહસ્થ પોતાના માટે અને સાધુઓ માટે એમ બંને માટે ભેગું બનાવ્યું હોય, તે ગૃહિસંયત મિશ્ર નામને મિશ્રજાત દેષ છે. આદિ શબ્દથી મિશ્રજાતના ગૃહિ-યાવદર્થિક મિશ્ર અને ગૃહિ-પાખંડિમિશ્ર એ બે દે જાણવા. ગૃહસ્થ માટે અને જે કોઈ યાચક આવે તેને આપવા માટે પ્રારંભથી જ ભેગું બનાવ્યું હોય તે ગૃહિયાવર્થિક મિશ્ર છે. ગૃહસ્થ માટે અને પાખંડી-શ્રમણ માટે ભેગું બનાવ્યું હોય તે ગૃહિ-પાખંડિ મિશ્ર છે, (૯) સ્થાપના અને પ્રાણતિકા દેવનું સ્વરૂપ :साहोहासियखीराइठावणं ठवण साहुणट्ठाए । सुहुमेयरमुस्सकणमवसक्कणमो य पाहुडिया ॥ १० ॥
સાધુના માગવાથી સાધુ માટે દૂધ, દહીં વગેરે રાખી મૂકવામાં આવે તે સ્થાપના દોષ છે.
પ્રાકૃતિકા દોષના ઉવષ્કણ અને અવqષ્ક એમ બે ભેદ છે. તે બંનેના સૂક્ષમ અને બાદર એમ બે બે ભેદ છે. આથી પ્રાતિકાના સુકુમ ઉવષ્કણ, સૂક્ષમ અવશ્વષ્કણ, બાદર ઉવષ્કણ, બાદર અવqષ્કણ એમ ચાર ભેદ છે. ઉવષ્કણ એટલે ધારેલું કાર્ય જ્યારે કરવાનું હોય તેનાથી મોડું કરવું. અવqષ્કણ એટલે ધારેલું કાર્ય જ્યારે કરવાનું હોય તેના કરતાં વહેલું કરવું. સૂક્ષમ એટલે થોડું. બાદર એટલે ઘણું. થેડું મે ડું કરવું તે સૂક્ષમ ઉવષ્કણ. થોડું વહેલું કરવું તે સૂક્ષમ અવષ્પષ્કણ ઘણું મોડું કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org