SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૦ : ૧૩ પિંડવિધિ-પંચાશક ગાથા ૯ – માટે જ આહાર બનાવ્યું હોય, પણ આધાર્મિક ચૂલા ઉપર બનાવ્યું હોય કે મૂક્યો હોય, અથવા આધાર્મિક થાળી, કડછી આદિમાં લીધું હોય, તે તે આહાર ઉપકરણ પૂતિ દેષવાળા બને છે. આ ધાર્મિક આહાર-પાણીથી મિશ્રિત બનેલ આહાર-પાણ ભક્ત-પાન પતિ ષવાળાં છે. - અહીં આધાર્મિકના ઉપલક્ષણથી અવિશુદ્ધિ કોટિના ઉદ્દગમ દેશે સમજવા. અર્થાત્ અવિશુદ્ધિ કોટિના ઉદ્દગમ દેથી દૂષિત આહારના એક અંશથી પણ યુક્ત શુદ્ધ આહાર પણ પૂતિ દષવાળો બને છે. અવિશુદ્ધિ કેટિના દે પિંડનિર્યુક્તિમાં આ પ્રમાણે છે : आहाकम्मुद्देसियचरिमतियं पूइ-मीसजाए य । बायरपाहुडियावि य, अज्झोयरए य चरिमदुए । २४८ ॥ આધાકમ, વિભાગ સિકના સમુદ્દે સકર્મ, આદેશ કર્મ અને સમાદેશક એ છેલ્લા ત્રણ ભેદ, મિશ્રજાતના પાખંડિમિશ્ર અને યતિમિશ્ન એ છેલ્લા બે ભેદ, અધ્યવપૂરકના પાખંડિ અથવપૂરક અને યતિ અથવપૂરક એ છેલ્લા બે ભેદ, બાદર ભક્ત પાનપૂતિ અને બાદરપ્રાતિકા એમ મૂળ છે ભેદના કુલ દશ ભેદે અવિશુદ્ધિ કોટિના છે.” આ દશમાંથી કોઈ એક પણ દોષથી દૂષિત આહારના એક અંશને પણ સંયોગ થવાથી શુદ્ધ પણ આહાર અશુદ્ધ બને છે–પૂતિ દોષવાળો બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy