________________
ગાથા-૯
૧૩ ડિવિધિ-વંચાશક
: ૧૧૯
કમ એ ત્રણના પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. (પિંડનિર્યુક્તિમાં) કહ્યું છે કે – उद्देसियं समुइसियं च आएसिय समाएसं । પર્વ ૨ , રવિ એ ૨૨૧ છે. जावंतियमुद्देस, पासंडीणं भवे समुद्देसं । समणाणं आएसं, निग्गंथाणं समाएसं ॥ २३० ॥
ઉદ્દિષ્ટના ઉદેસ, સમુદ્ય, આદેશ અને સમાદેશ એમ ચાર ભેદ છે. આ જ ચાર ભેદ, કૃત અને કર્મના છે. (૨૨૯) જે કોઈ આવે તેને આપવાનો સંકલપ તે ઉદ્દેશ્ય. પાખંડી. એને આપવાનો સંકલ્પ તે સમુદેસ. પાંચ પ્રકારના શ્રમણોને આપવાનો સંકલ્પ તે આદેશ. નિરોને આપવાને સંકલપ તે સમાદેશ.” (૨૩૦) પતિ અને મિશ્ર દેશનું સ્વરૂપ :कम्मावयवसमेयं, संभाविजति जयं तु तं पूर्य । पढम चिय गिहिसंजयमीसोवखडाइ मीसं तु ॥ ९ ॥
આધાર્મિક આહારના એક અંશથી પણ યુક્ત આહાર પૂતિ થાય છે–પૂતિ દેવવાળો બને છે. પૂતિના ઉપકરણ અને ભક્તપાન એમ બે પ્રકાર છે આધાર્મિક ચૂલે, થાળી, કડછી વગેરે ઉપકરણેના સંયોગવાળો શુદ્ધ પણ આહાર ઉપકરણ પતિ દષવાળો બને છે. અર્થાત્ ગૃહસ્થ પિતાના
* પાખંડી વગેરે શબ્દોને અર્થ આ ગાથાના ભાવાનુવાદમાં પિડનિર્યુક્તિના આધારે લખેલા કાઉંસના લખાણમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org