________________
: ૧૧૮ :
૧૩ પિડવિધિ-પચાશક
શખી મૂકે તે સ્થાપના દોષ છે. આથી સ્થાપનામાં સાધુના માગવાથી રાખી મૂકે છે, અને ઉદ્દિષ્ટ ઔદ્દેશિકમાં સાધુના માગ્યા વિના રાખી મૂકે છે એ ભેદ છે,
ગાથા ૮
પ્રશ્ન:- અહીં પિકનિયુક્તિમાં જણાવેલા ઉષ્ટિ ઔદ્દેશિકનું વર્ણન કર્યું નથી, તથા પિડનિયુક્તિમાં જેતુ' એવ ઔદ્દેશિક નામ છે તેનુ' વર્ષોંન કર્યું, અને તેનું ઉદ્ધ ઔદ્દેશિક નામ આપ્યું. આમ કરવાનું શું કારણ ?
ઉત્તર:- પિડનિયુ*ક્તિમાં જેનુ' ઉષ્ટિ ઔદેશિક નામ છે તે દાષમાં અને સ્થાપના દોષમાં “અહું ભેદ નથી.” એવી વિવક્ષાથી એનું વર્ણન ન કર્યુ” અને એધ ઔદ્દેશિકને જ ઉષ્ટિ ઔદ્દેશિક નામ આપ્યું,
(૨) કૃત ઔશિક:- વિવાહાદ્ધિ પ્રસ’ગમાં ભાજન પતી ગયા પછી વધેલા ભાત વગેરેને દહીં આદિ સ્વાદિષ્ટ વસ્તુ સાથે ભેળવીને આપે તે (કૃત) ઔદ્દેશિક છે. આમાં કૃત=અવસ્થાંતર કરેલું આપવામાં આવતુ. હાવાથી એને કૃત ઔદ્દેશિક કહેવામાં આવે છે.
(૩) કમ ઔદેશિકઃ- માદશૂણુ વગેરેને અગ્નિમાં તપાવીને ગેાળ વગેરે ભેળવીને માદક વગેરે બનાવીને આપે તે (ક) ઔદ્દેશિક છે. આ દોષ અચિત્તને પકાવવા રૂપ આષાકર્મના ઉદ્દેશથી (–સ'કલ્પથી) યુક્ત હાવાથી એને ક્રમ ઔદેશિક કહેવામાં આવે છે.
અહીં (મૂળ ગાથામાં) તુ શબ્દના ઉલ્લેખ કરીને ઉક્ત ત્રણ ડાયેના પેટાભેદનું સૂચન કર્યુ... છે. ષ્ટિ, કૃત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org