________________
ગાથા ૮
૧૩ હિંડવિધિ -પંચાશક
: ૧૧૭ :
નથી. આથી જ પાંચ-છ વગેરે નિયત કરેલી ભિક્ષા અપાઈ ગયા પછી અથવા જુદી કરી લીધા પછી બાકીની શિક્ષા કપે છે. જ્યારે મિશ્રજાતથી દૂષિત ભિક્ષા કોઈ પણ રીતે ક૫તી જ નથી.
આ દેષને પિડનિર્યુક્તિમાં ઓઘ શિક દેષ કહ્યો છે. અર્થાત્ પિંડનિયુક્તિમાં જેનું ઓઘ દેશિક એવું નામ છે તેનું જ અહીં ઉદ્દિષ્ટ દેશિક એવું નામ છે. પિંડનિર્યુક્તિમાં જેનું ઉદિષ્ટ દેશિક નામ છે તે દોષનું અહીં વર્ણન કર્યું નથી. પિંડનિયુક્તિમાં તેનું વરૂપ આ પ્રમાણે છે :महईइ संखडीए, उवरियं कूरवंजणाईयं । पउरं दट्टण गिही, भणइ इमं देहि पुण्णा ॥ २२८ ॥
મોટી સંખડીમાં=વિવાહાદિના જમણમાં બધા જમી રહ્યા પછી ભાત, શાક વગેરે ઘણું વધેલું જોઈને ગૃહસ્થ પોતાની સ્ત્રી વગેરેને કહે કે, આ ભેજન પુણ્ય માટે શિક્ષાચરોને આપ. આથી તે સ્ત્રી વગેરે તે ભોજન સાધુ આદિને આપવા રાખી મૂકે તે ઉદ્દિષ્ટ દેશિક દોષ છે.” (૨૨૮)
સાધુ આદિ માટે રાખી મૂકવામાં (ખુલ્લું રહે, ઢળાઈ જાય, કીડીઓ ચઢે વગેરે રીતે) જીવહિંસાને સંભવ હોવાથી ઉદિષ્ટ આદેશિક આહાર સાધુઓને ન કપે.
પ્રશ્ન- ઉદ્દિષ્ટ દેશિક અને સ્થાપના એ બંનેમાં સાધુ આદિને આપવા આહારદિ રાખી મૂકવામાં આવે છે. આથી તે બેમાં ભેદ શું છે ?
ઉત્તર- પ્રસ્તુત પંચાશકની દશમી ગાથામાં જણાવ્યા પ્રમાણે, “ સાધુના માગવાથી” ગૃહસ્થ સાધુ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org