________________
ગાથા ૮
૧૩ પિડવિધિ-પંચાશક
૧૧૫ :
સંક૯૫ તે ઉદેશ. પાખંડીને (સંન્યાસી વિશેષને) આપવાનો સંકલ્પ તે સમુદેશ. નિગ્રંથ (જેન સાધુ), શાક્ય (બૌદ્ધ સાધુ), તાપસ (જટાધારી વનવાસી પાખંડી), ગેરક (ગેરુથી રંગેલાં વચ્ચે પહેરનાર ત્રિદંડી), અને આજીવક (ગોશાળાના મતને અનુસરનાર) એ પાંચ શ્રમ
ને આપવાને સંક૯૫ તે આદેશ. નિથાને (જેને મુનિઓને) આપવાને સંક૯પ તે સમાદેશ.
આમ વિભાગ ઔદેશિકના કુલ (૩૪૪૩) ૧૨ ભેદ છે. ઓશ દેશિક સહિત કુલ ૧૩ ભેદ દેશિક દેષના છે.
આ પ્રમાણે પિડનિયુક્તિ આદિમાં વર્ણન છે. જ્યારે અહીં મૂળ ગાથામાં આ દોષના ઉદ્દિષ્ટ ઔદેશિક, કૃત ઔધેશિક અને કર્મ દેશિક એમ ત્રણ ભેદને ઉલ્લેખ કર્યો છે. તે આ પ્રમાણે –]
(૧) ઉદિષ્ટ શિક:- દુષ્કાળ વીતી જતાં (ઉપ લક્ષણથી બીજા પણ કાળે) ગૃહસ્થ આપણે સાધુ વગેરેને સદા ભિક્ષા આપવી એમ પિતાની સ્ત્રીને કહે અને એથી તે સ્ત્રી ભિક્ષા આપવા અધિક પકાવે તે દેશિક દેશ છે. આમાં આપણે સદા સાધુ વગેરેને ભિક્ષા આપવી એમ ઉદેશ=વચનનું ઉચ્ચારણું કર્યું હોવાથી આ દોષને ઉદિષ્ટ દેશિક કહેવામાં આવે છે.
ગૃહસ્થ આપણે સાધુ વગેરેને નિત્ય ભિક્ષા આપવી એમ શા માટે કહે અને ઉદ્દિષ્ટ ઔદેશિકતું સ્વરૂપ શું છે તે વિષે પિંડનિક્તિમાં આ પ્રમાણે કહ્યું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org