________________
: ૧૧૪ : ૧૩ પિંડવિધિ-પ'ચાશક
વિશેષ વિવરણ
વિભાગ ઔદ્દેશિકના ઉદ્દિષ્ટ, કૃત અનેક એમ ત્રણ ભેદ છે. વિવાહાદિના પ્રસગે વધેલા લેાજનને દાન આપવાના ઉદ્દેશથી(=સ`કલ્પથી) તેમાં કેાઈ જાતના સસ્કાર કર્યા વિના જેવા હોય તેવા જ સ્વરૂપમાં મૂકી રાખવામાં આવે તે ઉદ્દિષ્ટ વિભાગ ઔદ્દેશિક છે. વધેલા ભાત આદિમાં દહીં વગેરે નાખીને આપવામાં આવે તે કૃત વિભાગ ઔદ્દેશિક છે. માદકણુ આદિને અગ્નિમાં તપાવીને ગેાળ વગેરે ભેળવીને માદક આદિ બનાવીને આપવામાં આવે તે ફ વિભાગ ઔદ્દેશિક છે. કૃત વિભાગ ઔદ્દેશિકમાં અગ્નિ આદિના આરભ વિના અચિત્ત વસ્તુથી મૂળવસ્તુમાં અવસ્થાંતર કરવામાં આવે છે, જયારે કમ વિભાગ ઔદ્દેશિકમાં અગ્નિ આદિના આરંભથી કે સચિત્ત વસ્તુને પ્રક્ષેપ આદિ આર ભથી મૂળ વસ્તુમાં અવસ્થાંતર કરવામાં આવે છે.
ઉષ્ટિ વિભાગ ઔદ્દેશિકમાં આટલું દાન માટે છે એવા ઉદ્દેશ-સ’કલ્પ કરવામાં આગૈા હેાવાથી તેનુ' ‘ષ્ટિ’ એવુ નામ સાથક છે. કુત વિભાગ ઔદ્દેશિકમાં અવસ્થાંતર (ભિન્ન અવસ્થા) કર્યુ. હાવાથી તેનું ‘કૃત’ (–અવસ્થાંતર કરેલું) એવુ નામ સાર્થક છે. ક્રમ વિભાગ ઔદ્દેશિકમાં અગ્નિ આદિના આરંભ હાવાથી આધાકરૂપ ઉદ્દેશ હાવાથી તેનુ ક્રમ” એવું નામ સાર્થક છે,
ઉદ્દિષ્ટ, કૃત અને કમ એ ત્રણ ભેદોના પ્રત્યેકના ઉદ્દેશ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ એમ ચાર ભેદ છે, જે કાઈ (ગૃહસ્થ કે સાધુ–સ'ત) ભિક્ષા માટે આવે તેને આપવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org