________________
વિશેષ વિવરણ ૧૩ પિડવિધિ-૫'ચાશક
: ૧૦૯ :
કારણે વૈદ્ય વગેરે લેાકમાં આ સાધુએ બહુ ખાનારા છે, પેાતાના પેટને પણ જાણતા નથી વગેરે રીતે શાસનની હીલનારૂપ પ્રવચન વિરાધના થાય.
( ૬ )
ગૃહસ્થાને દાનના વિધિ જણાવતાં કહ્યું છે કે-ગૃહસ્થાને આધાકર્મિક આહારના દાનના ઉત્સગથી નિષેધ છે. ગ્લાન, વિશિષ્ટ તપસ્વી, કે વિશિષ્ટ જ્ઞાની વગેરેને તેવા પુષ્ટ કારણસર અપવાદથી જ અશુદ્ધ આહારના દાનની છૂટ છે. શુદ્ધ આહારથી સાધુના નિર્વાહ થઈ શકતા હૈાય ત્યારે આધાર્મિક આહાર આપનાર અને લેનાર અનેને અહિત કારી છે, અને તે જ આહાર ગ્લાનાદિના કારણે આપનાર અને લેનાર તેને હિતકારી છે. જેમ વર રાગવાળા દી ને વૈદ્ય ઘેખર આપે ા આપનાર-લેનાર અંનેનુ અહિત થાય છે, અને ભસ્મક રાગવાળાને વૈદ્ય ઘેખર આપે તા આપનાર લેનાર બંનેનું હિત થાય છે. તેમ અહીં પશુ સમજવુ..
(૭)
સાધુએ આહારની શુદ્ધિ માટે કેવી કાળજી રાખવી જોઈએ તે અંગે શાસ્ત્રમાં કહ્યુ` છે કે-જેમ રાજાની આજ્ઞાના ભંગથી આ લેાકમાં ૪'ડ થાય છે, તેમ જિનાજ્ઞાના ભગથી પરલેાકમાં ફુગતિનાં દુઃખા રૂપ દંડ થાય છે, ધાર્મિક આહારના સેવનથી જિનાજ્ઞાના ભંગ થાય છે. માટે સાધુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org