________________
વિશેષ વિવરણ ૧૩ પિડવિધિ—પચાશક
૪ ૧૦૫
સાધુના સ’કલ્પથી આરંભના પ્રારંભ કર્યાં હાય, પણ નિશ્ચિત અને ત્યારે ગૃહસ્થના (ગૃહસ્થના ઉપયોગમાં લેવાના) સકલ્પ હાય, જેમકે-સાધુ માટે દૂધ ઉકાળવાની શરૂઆત કરે, પણ તે દરમિયાન મહેમાને તુ" આગમન, વગેરે કારણે એ દૂધ ઉકળતું હાય. ત્યારથી સપૂર્ણ ઉકળી રહે ત્યાં સુધી કે સ ́પૂર્ણ ઉકળી ગયું તે વખતે ગૃહસ્થના ઉપયોગમાં લેવાના સ’કલ્પ કરે.
(૩) ગૃહસ્થ માટે કૃત્ત સાધુ માટે નિશ્ચિતઃ– ગૃહસ્થના સ’કલ્પથી આર'ભના પ્રારંભ કર્યો હૈાય પણ નિશ્ચિત અને ત્યારે સાધુના સકલ્પ હાય. જેમકે-ઘરના માણસા માટે દૂધ ઉકાળવાની શરૂઆત કરી હાય, પણ દૂધ ઉકળતું હોય ત્યારે કે સ'પૂર્ણ ઉકળી ગયું તે જ વખતે સાધુ મહારાજ વહેારવા આવવાથી સાધુના સંપથી ચૂલા ઉપરથી નીચે ઉત્તારે. ખીચડી વગેરે ખરાબર રધાઈ ગયા પછી એમ જ ચૂલા ઉપર પડી રહેલ હાય અને સાધુ આવે ત્યારે ચૂલા ઉપરથી ઉતારે તે સાધુ માટે નિષ્ઠિત ન કહેવાય.
(૪) ગૃહસ્થ માટે કૃત અને ગૃહસ્થ માટે નિશ્ચિતઃ- ગૃહસ્થના સંકલ્પથી આરભના પ્રારંભ કરે અને નિશ્ચિત અને ત્યારે પણ ગૃહસ્થના સ‘કલ્પ હાય,
આ ચાર ભાંગામાં પહેલા અને ત્રીજો ભાંગે। અશુદ્ધ છે, અર્થાત્ તેવેા આહાર સાધુને ન ક૨ે. બીજો અને ચેાથેા લાંગા શુદ્ધ છે, અર્થાત્ તેવે આહાર સાધુને કલ્પે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org