________________
: ૧૦૪ ઃ ૧૨ પિડવિધિ-૫ ચાશક વિશેષ વિવરણુ
[ આધાક દોષની સ્પષ્ટતા માટે શાસ્ત્રમાં ખતાવેલા કૃત અને નિતિના ચાર ભાંગા સમજવાની જરૂર છે. તે આ પ્રમાણે છે
(૧) સાધુ માટે કૃત અને સાધુ માટે નિશ્ચિત, (૨) સાધુ માટે કુત અને ગૃહસ્થ માટે નિશ્ચિત, (૩) ગૃહસ્થ માટે કૃત અને સાધુ માટે નિશ્ચિત. (૪) ગૃહસ્થ માટે કુત અને ગૃહસ્થ માટે નિશ્ચિત,
કૃત:- આરભના પ્રારંભ કરે, એટલે કે સચિત્તને અચિત્ત બનાવવાના કે અચિત્તને પકાવવાના પ્રાર'ભ કરે, ત્યારથી આર્ભ પૂર્ણ ન થાય ત્યાં સુધી, એટલે કે સચિત્ત વસ્તુ અચિત્ત ન થાય કે અચિત્ત વસ્તુ રધાઈ ન જાય ત્યાં સુધી, કૃત કહેવાય. અર્થાત્ આર`ભની શરૂઆત તે કૃત.
નિતિઃ સચિત્ત વસ્તુ સપૂર્ણ અચિત્ત ખની જાય કે રંધાતી વસ્તુ સપૂણું રધાઈ જાય તે નિશ્ચિત કહેવાય.
(૧) સાધુ માટે કૃત અને સાધુ માટે નિતિ:- સાધુના (સાધુને આપવાના) સંકલ્પથી આરભના પ્રાર'ભ કર્યો હાય અને નિશ્ચિંત અને ત્યારે પણ સાધુના સ’કલ્પ હોય.
(ર) સાધુ માટે કૃત અને ગૃહસ્થ માટે નિતિઃ
*
[ ] આવા કાઉંસમાં આપેલુ લખાણ પચાશકની આ ગાથાની ટીકામાં નથી, પણ ઉપયાગી હાવાથી પિડવિશુદ્ધિ વગેરે ગ્રંથાના
આધારે આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org