SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૨ : ૧૩ પિડવિધિ-પંચાશક * ૧૩ પિડવિધિ-ઉંચાશક ગાથી ૫૨ કરીને સાધુને જે ભિક્ષા અપાય તે પ્રાકૃતિકા તિક્ષા. અથવા પ્રાભૂત એટલે ભેટશું. સત્યુને ભેટ આપવા સમાન ભિક્ષા તે પ્રાકૃતિકા ભિક્ષા. ભાવાર્થ ઉપર મુજબ. [ અથવા દુર્ગતિના ભેંટણા સમાન ભિક્ષા તે પ્રાભૂતિકા. ભાવાર્થ ઉપર મુજબ. ] (૭) પ્રાદુષ્કરણ :- પ્રાદુર્ એટલે પ્રકાશ. કરણ એટલે કરવું. સાધુને આપવા પ્રકાશ કરે તે પ્રાદુષ્કરણ દોષ. પ્રાદુષ્કરણ દોષવાળા આહારદિ પણ પ્રાદુક્કરણ કહેવાય. (૮) કત=સાધુ માટે મૂલ્ય આપીને ખરીદેલું. (૯) પ્રામિત્વ=તને પાછું આપીશ એમ કહીને લીધેલું, અર્થાત્ સાધુ માટે ઉછીનું લીધેલું. , (૧૦) પરાવર્તિત ફેરફાર કરેલું અથૉત સાધુને આપવા વસ્તુનો અદલે-બદલો કરે. * પંચાશકની ટીકામાં તથા મત્સ્ય પુર: રાશાજ્યેતન્ન તत्यभिधाय यद् गृहीतं तदपमित्यकमुच्छिन्न भक्ताधेव । fમઈ”ત જ નિર્ચે પ્રતિક્ષાત્ આમ સંસ્કૃત “અપમિત્યક’ શબ્દ ઉપરથી પ્રાકૃતમાં rifમય શબ્દ બન્યો એમ જણાવ્યું છે. શબ્દરત્ન મહોદધિ, શબ્દ ચિંતામણિ વગેરે ગ્રંથોમાં “પ્રામીત્ય' શબ્દ છે. ત્યાં તેનો અર્થ આ પ્રમાણે જણાવ્યું છે-“ ગામ7 7, (ક++મારે રિન, તત્ર સાધુ થમ્) કરજ, દેવું.” ઉછીનું લેવું એ પણ એક પ્રકારનું દેવું છે. એટલે પ્રામીત્ય શબ્દ ઉપરથી પ્રાકૃતમાં પfઇ શબ્દ બનવામાં વાંધો જણાતો નથી. અપમિત્ય અને પ્રામીત્ય એ બંને શબ્દોને “દેવું” ( કરજ) અર્થ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy