SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૦ : ૧૩ પિંડવિધિ—પંચાશક ગાથા ૫-૬ સોળ ઉગમ દેશે - आहाकम्मुद्देसिय, पूईकम्मे य मीसजाए य । ठवणा पाहुडिया या, पाओयर-कीअ-पामिच्चे ॥ ५ ॥ परियट्टए अमिहडुब्भिण्णे मालोहडे इइ य । अच्छेज्जे अणिसठे, अज्झोयरए य सोलसमे ॥ ६ ॥ ૧ આધાકમ, ૨ દેશિક, ૩ પૂતિકર્મ, ૪ મિશ્રજાત, ૫ સ્થાપના, ૬ પ્રાતિક, ૭ પ્રાદુષ્કરણ, ૮ કિત, ૯ પ્રામિત્ય, ૧૦ પાવર્તિત, ૧૧ અભયાહત, ૧૨ ઉદ્દભિન્ન, ૧૩ માલાપહત, ૧૪ આચ્છેદ્ય, ૧૫ અનિરુણ અને ૧૬ અધ્યપૂરક એમ સેળ ઉદ્દગમ દે છે. ' (૧) આધાકમઃ- આધા એટલે પ્રણિધાન, કર્મ એટલે કરવું. સાધુના પ્રણિધાનથી (-સાધુને આપવાના સંકલ્પથી) કરવું તે આધાકમ. આધાક દોષવાળા આહારાદિ પણ આધાકર્મ કહેવાય. (૨) દેશિક - ઉદ્દેશથી બનેલું દેશિક કહેવાય. ઉદ્દેશ એટલે પ્રણિધાન-સંકલ્પ. જે કઈ ભિક્ષા માટે આવશે તેને આપીશું ઈત્યાદિ સંકલ્પથી બનાવેલા આહારાદિ દેશિક છે. પ્રશ્ન - અહીં ઉદ્દેશ (-સંકલ્પ) દેષ છે, અને એ દોષથી બનેલો આહાર ઔદેશિક છે. અહીં દેનું વર્ણન હાવાથી ઉદ્દેશ દેષને ઉલેખ કર જોઈએ, એના બદલે દેશિક (-ઉદેશ દેલવાળાને) ઉલલેખ કેમ કર્યો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy