________________
૧૩ પિંડવિધિ-પ્‘ચાશક
• ૯૯ :
આધાકમ વગેરે સેાળ ઉગમ દાષા છે. ધાત્રી વગેરે સાળ ઉત્પાદન દાષા છે. શકિત વગેરે દશ એષણા દાષા છે. આમ કુલ ૪૨ દાષા છે, [આહારના ઉદ્ગમમાં—ઉત્પત્તિમાં ગૃહસ્થથી થતા દાષા ઉદ્ગમ દાષા છે.' આહારના ઉત્પાદનમાં –મેળવવામાં સાધુથી થતા દાષા ઉત્પાદન ઢાષા છે. આહા ૨ની એષણામાં=શુદ્ધ છે કે અશુદ્ધ તેની તપાસ કરવામાં ગૃહસ્થ અને સાધુ બંનેથી લાગતા દોષો એષણા દાષા છે.
ગાથા ૪
ઉદ્ગમ શબ્દના અર્થ અને તેના પર્યાયવાચી શબ્દો :तत्थुग्गमो पसूई, पभवो एमादि होंति एगट्ठा सो पिंडस्साहिगओ, इह दोसा तस्सिमे होंति ॥ ४ ॥
';
ઉદ્ગમ, પ્રસૂતિ, પ્રભવ, ઉદ્ભવ (ઉત્પત્તિ) વગેરે શબ્દ એકાક છે. અર્થાત્ આ બધા શબ્દોના ‘ઉત્પન્ન થવુ” એવા એક જ અથ છે.
ઉદ્ગમ ( ઉત્પત્તિ) સચિત્ત, અચિત્ત, મિશ્ર, દ્વિપદ પ્રાણી વગેરે અનેક બ્યા સ'ખ'ધી છે. અહીં એ બધાના ઉદ્ગમ (ઉત્પત્તિ) વિવક્ષિત નથી, કિંતુ પિંડના-મહારાદિના ઉદ્ગમ વિક્ષિત છે. અર્થાત્ અહીં પિંડની ઉત્પત્તિમાં થતા દોષાનુ વણુન હૈાવાથી પિંડના ઉદ્ગમ વિવક્ષિત છે, અન્ય કાઈ વસ્તુના ઉદ્દગમ વિક્ષિત નથી.
સાધુ માટે પકાવવું, મૂકી રાખવુ, પ્રકાશ કરવા વગેરે રીતે પિડના ઉદ્ગમને કૃષિત કરે તે ઉદ્દગમ ઢાષા કહેવાય. તે ઢાષા આ ( નીચે) પ્રમાણે છે. (૪)
Jäin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org