SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. પિંડવિધિ પંચાશક સામાચારીમાં નિમંત્રણું સામાચારી છે. નિમંત્રણે સામાચારી પિંડગ્રહણના વિધિથી વિશુદ્ધ આહારાદિથી કરવી જોઈએ. આથી હવે પિંડવિશુદ્ધિના વિધિનું પ્રતિપાદન કરવા મંગલ, અભિધેય વગેરે કહે છે :नमिऊण महावीरं, पिंड विहाणं समासओ वोच्छं । समणाणं पाउग्गं, गुरूवएसानुसारेणं ॥ १ ॥ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને સાધુઓને યોગ્ય પિંડ ગ્રહણને વિધિ સંક્ષેપથી તીર્થકર વગેરે ગુરુના ઉપદેશાનુસાર કહીશ. (૧). શુદ્ધ પિંડનું લક્ષણ :सुद्धो पिंडो विहिओ, समणाणं संजमायहेउत्ति । सो पुण इह विण्णेओ, उग्गमदोसादिरहितो जो ॥ २ ॥ તીર્થકર વગેરે ગુરુએ પૃથવીકાયાદિના સંરક્ષણ રૂપ સંયમના પાલન માટે અને શરીરના રક્ષણ માટે શુદ્ધ પિંડ (-આહારાદિ લેવાનું કહ્યું છે. ઉદ્દગમ વગેરે દેથી રહિત પિંડ શુદ્ધ છે. (૨) ઉદ્ગમ વગેરે દેષોની સંખ્યા :सोलस उग्गमदोसा, सोलस उप्पायणाइ दोसा उ । दस एसणाइ दोसा, बायालीसं इय भवंति ॥ ३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy