SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૪૯-૫૦ ૧૨ સાધુસામાચારી-પંચાશક : ૯૭ : - - ------ - -- -- -- - - સામાચારીનું ફળ:एवं सामायारी, जुजता चरणकरणमाउत्ता । સાદુ વેતિ મં, ગામવલંબિવંત ૪૨ / ચરણ-કરણમાં ઉપયુક્ત અને આ સામાચારીને સારી રીતે પાળતા મુનિઓ અનેક ભમાં ઉપાર્જન કરેલાં અનંત કર્મોને ખપાવે છે. મહાવ્રત વગેરે ચરણ (-મૂલગુણ) છે અને પિંડવિશુદ્ધિ વગેરે કરણ (-ઉત્તરગુણ) છે. (૪૯) સામાચારીનું પાલન ન કરવાનું ફળ – जे पुण एयविउत्ता, सग्गहजुत्ता जणंमि विहरति । तेसिं तमणुट्ठाणं, जो भवविरहं पसाहेइ ॥ ५० ॥ - જે સાધુએ આ સામાચારીથી રહિત છે અને અશાસ્ત્રીય અનુષ્ઠાનમાં આગ્રહવાળા બનીને લોકમાં વિચરે છે તે સાધુઓનાં તે (અશાસ્ત્રીય) અનુષ્ઠાને સંસારને ક્ષય કરતા નથી. (૫૦) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy