________________
ગાથા-૪૭ ૧૨ સાધુ સામાચારી--પંચાશક : ૯૫ :
આ પ્રમાણે વૈયાવચ્ચ સંબંધી ઉપસંપદા સ્વીકારવાના વિક છે. તપસંબંધી ઉપસંપદા સ્વીકારવાના વિકલ્પ આ પ્રમાણે છે :
તપસ્વી ઈસ્વર અને માવસ્કથિક એ બે પ્રકારે છે. માણ સમયે જીવનપર્યત અનશન કરનાર યાવકથિક છે. ઈવર -અમુક સમય સુધી તપ કરનાર) તપસ્વીના વિકૃષ્ટ અને અવિકૃષ્ટ એમ બે ભેદ છે. અદૃમ વગેરે (અદૃમના પારણે અમ, ચાર ઉપવાસના પારણે ચાર વગેરે) તપ કરનાર વિકૃષ્ટ તપસ્વી છે. છટ્ઠ સુધી (ઉપવાસના પારણે ઉપવાસ કે કે જૂના પારણે છ) તપ કરનાર અવિકૃષ્ટ તપસ્વી છે.
બંને પ્રકારના તપસ્વીને આચાર્ય આ પ્રમાણે કહેવું :
જે તું પારણાના સમયે ઢીલો થઈ જતે છે તે તપ ન કર, પ્તિ વયાવચ્ચ આદિમાં ઉદ્યમ કર.
કેટલાક કહે છે કે, વિકૃણ તપસ્વી પારણાના સમયે ઢીલો થઈ જતો હોય તે પણ સ્વીકારો. જે માસખમણ વગેરે તપ કરે કે યાવસ્કથિક તપસ્વી હોય તેને તે આવ૫ સ્વીકારો. (જળ જરર પુછાત્ર) હા, એટલું છે કે તેને સ્વીકારતાં પહેલાં આચાર્યે પોતાના ગછને
- WWW.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only