________________
: ૯૪ : ૧૨ સાધુસામાચારી-પંચાશક ગાથા-૪૭
(૬) રહેલ યાવસ્કથિક હોય અને આગંતુક ઈસ્વર હેય તે પણ આ જ પ્રમાણે (અહીં ૨ થી ૫ નંબર સુધીમાં જણાવ્યા પ્રમાણે) ભેદે=વિકપ કરવા. પણ એમાં (અહીં જણાવેલ ૫ નંબરના વિકલ્પમાં) આટલે ફેર છે કે રહેલ ઉપાધ્યાયાદિની વિયાવચ્ચ કરવાને રાજી ન હોય તો પ્રેમથી સમજાવીને તેને (નવો આવેલું રહે ત્યાં સુધી) આરામ આપ જ પ્રેમથી સમજાવવા છતાં ન ઈચ્છે (-ઉપાધ્યાયાદિની સેવા કરવામાં રાજી ન હોય અને આરામ કરવામાં પણ રાજી ન હોય) તે નવા આવેલાને રજા આપવી.
(૭) જે રહેલો ઈવર હોય અને આગંતુક યાવસ્કથિક હોય તે રહેલે (એને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી) ઉપાયાયાદિને આપ અને આગંતુક પિતાની પાસે રાખવો. બાકીના વિકલ્પ પૂર્વની જેમ સમજવા.
(૮) રહેલ અને આગંતુક એ બંને ઈસ્વર હોય તે એકને પિતાની પાસે રાખ અને એક ઉપાધ્યાયાદિને આપ. બાકીના વિકલ્પો પૂર્વની જેમ સમજવા. અથવા બેમાંથી એકને તેની અવધિ સુધી રાખો અને બીજાને રજા આપવી.
* અહીં આ ગાથાની આવશ્યક નિર્યુક્તિ (ગાથા નંબર ૭૧૮)ની વૃત્તિમાં અને પંચાશકની વૃત્તિમાં થેડો પાઠભેદ છે. આવશ્યક વૃત્તિને પાઠ ઠીક લાગવાથી તે પ્રમાણે અર્થ લખે છે,
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only