SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૭ ૧૨ સાધુ સામાચારી–પંચાશક : ૯૩ : બીજા ગચ્છમાંથી વૈયાવચ્ચ કરવા આવનાર ઈવ૨ (-થોડા સમય સુધી રહેનાર) કે યાવસ્કથિક (જીવન પર્યંત રહેનાર) હોય એમ બે વિકલ્પ છે. તથા આચાર્યને -જે ગચ્છમાં વૈયાવચ કરવા આવે છે તે ગચ્છના આચાર્યને) વૈયાવચ્ચ કરનાર હોય કે ન હોય એમ બે વિક છે. આચાર્યને વૈયાવચ્ચ કરનાર હોય તે ઈ-વર હોય કે યાવત્રુથિક હોય એમ બે વિકલ્પ છે. તેમાં ઉપસંપદા સવીકારવાને વિધિ આ પ્રમાણે છે - (૧) આચાર્યનો વૈયાવચ્ચ કરનાર ન હોય તે આગ. તુક ઈવર કે યાવસ્કથિક જે હોય તેને સ્વીકાર ક. (૨) વૈયાવચ્ચ કરનાર હોય અને ચાવકથિક હેય તથા ન આવેલે પણ યાવસ્કથિક હેય તે એ બેમાં જે લબ્ધિ સંપન્ન હોય તેને આચાયે પિતાની પાસે રાખવે–પિતાની વૈયાવચ્ચ કરાવવી, બીજે ઉપાધ્યાય આદિને સોંપ-બીજા પાસે ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરાવવી. (૩) જે બંને લબ્ધિસંપન્ન હોય તે રહેલો પિતાની પાસે રાખો અને આગંતુક ઉપાધ્યાયાદિને આપો. (૪) આગંતુક ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ કરવાને રાજી ન હોય તે અને રહેલે રાજી હોય તે રહેલે ઉપાધ્યાયાદિને આપ અને આગંતુક પિતાની પાસે રાખવે. (૫) રહેલો પણ ઉપાધ્યાયાદિની સેવા કરવાનું શરુ ન હોય તે આગંતુકને રજા આપવી=ન રાખવે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy