SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૨ :* ૧૨ સાધુ સામાચારી–પંચાશક ગાથા-૪૭ ચારિત્ર સંબંધી ઉપસંપદાના વૈયાવચ્ચસંબંધી અને તપસંબંધી એમ બે ભેદ છે. પ્રશ્ન- પિતાના ગચ્છમાં વિશિષ્ટ જ્ઞાનવાળા કોઈ ન હેય એથી બીજા ગચ્છમાં વિશિષ્ટ જ્ઞાન મેળવવા જાય એ બરાબર છે. પણ વિયાવચ્ચ કરવા અને તપ કરવા બીજા ગચ્છમાં કેમ જાય ? ઉત્તરઃ- (૧) પોતે જે ગચ્છમાં હોય તે ગચ્છમાં (સાધુઓ શિથિલ હેવાથી) સાધુઓના આચારનું બરાબર પાલન ન થતું હોય, (૨) પોતાના ગચ્છમાં બીજા સાધુઓ વિયાવચ્ચ કરનારા હોય એથી વૈયાવચ્ચનો લાભ ન મળતો હોય, (૩) પિતાના ગચ્છમાં બીજા તપસ્વીએ હેય એથી તપ કરે તે સેવા કરનારા ન હોય, આવા આવા કારણેથી વૈયાવરચ કરવા અને તપ કરવા બીજા ગચ્છમાં જાય. (૪૬). ' ચારિત્ર ઉપસંપદામાં અનેક વિકલ્પ - इत्तरियादिविभासा, वेयावच्चम्मि तह य खवगेवि । अविगिट्टविगिटुंमि य, गणिणा गच्छस्स पुच्छाए । ४७ ॥ વિયાવચ્ચ સંબંધી તથા અવિકૃણ અને વિકૃણ તપસંબંધી ઉ૫સંપદામાં ઈવર અને થાકથિક વગેરે વિકલ્પ (વિભાગ) કરવા. તે આ પ્રમાણે : * આનાથી એ પણ સિદ્ધ થાય છે કે વિયાવર કે તપનું કારણ ન હોય તે પણ ચારિત્રનું સારું પાલન થાય તે માટે પણ બીજા ગરછમાં જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy