________________
ગાથા-૪૫-૪૬ ૧૨ સાધુ સામાચારી-પંચાશક : ૯૧ :
પરાવર્તનાદિ પદનો અર્થ - अथिरस्स पुवगहियरस वत्तणा जं इहं थिरीकरणं । तस्सेव पएसंतरणहस्सणुबंधणा घडणा ॥ ४५ ॥ गहणं तप्पढमतया, सुत्तादिसु णाणदंसणे चरणे । वेयावच्चे खमणे, सीदणदोसादिणाऽण्णत्थ ॥ ४६ ॥
જે શ્રુતનો પૂર્વે અભ્યાસ કર્યો હોય, પણ ભૂલાઈ ગયું હોય તે શ્રતને યાદ (=ઉપસ્થિત) કરવું તે પરાવર્તન.
પૂર્વે જે ગ્રંથને અભ્યાસ કર્યો હોય તેમાં કોઈ સ્થળે શ્રત નાશ પામી ગયું હોવાથી મૃતનો અભ્યાસ કર્યો હોય, તે વખતે જ તે સ્થળના શ્રતને અભ્યાસ ન થઈ શક્યો હોય, આથી તે સ્થળના શ્રતને અભ્યાસ કરીને તેને પૂર્વે ભણેલા શ્રતમાં જેડી દેવું તે અનુસંધાન. તથા પૂર્વે જે ગ્રંથનો અભ્યાસ કર્યો હોય તે ગ્રંથ યાદ હોય, પણ તેમાં કઈ સ્થળે ભૂલાઈ ગયું હોય. આથી જે સ્થળે શ્રુત ભૂલાઈ ગયું હોય તે સ્થળે યાદ કરીને તે શ્રુત જેડી દેવું તે પણ અનુસંધાન છે. (૪૫).
જેને પૂર્વે અભ્યાસ કર્યો નથી તે નવા શ્રુતજ્ઞાનના કે દશનશુદ્ધિના ગ્રંથને સૂત્રથી, અર્થથી કે સૂત્ર-અર્થ બંનેથી અભ્યાસ કરે તે ગ્રહણ.
જ જે ગુરુ પાસે અભ્યાસ કર્યો હોય તે ગુરુને એ ગ્રંથને અમુક ભાગ યાદન હેય, અથવા પુરતકને અમુક ભાગ ફાટી ગયે હેય વગેરે કારણથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org