SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ : : ૧૨ સાધુકામાચારી-૫'ચાશક કે તપ માટે અન્ય આચાય પાસે સ્ત્રજીવનપર્યંત રહેવું તે ચાવકાર્થક, અમુક સમય સુધી રહેવુ તે ઇત્થરકાલિક, (૪૩) ગાથા-૪૪ ઉપસ પદાના ર્વાિધ : संदिट्ठो संदिट्ठस्स चैव संपजई उ एमाई । भंगोएत्थं पुण, पढमो भंगो वह सुद्धो ॥ ४४ ॥ અન્ય આચાય ની પાસે જવામાં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે (૧) ગુરુની રજાથી જાય, અને ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યું હોય તે જ આચાય પાસે જાય. (૨) ગુરુની રજાથી જાય, પશુ ગુરુએ જે આચાય પાસે જવાનુ` કહ્યુ` હોય તે આચાય પાસે ન જાય, કિંતુ ખીજા આચાય પાસે જાય. (૩) ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યું હાય. તે જ આચાય પાસે જાય, કિંતુ ગુરુની રજા વિના જાય, અર્થાત્ ગુરુએ હમણાં ન જવું એમ કહ્યુ... હોય છતાં જાય. (૪) ગુરુની રજા વિના જાય અને ગુરુએ જે આચાય પાસે જવાનું કહ્યુ... હાય તે સિવાય બીજા આચાય પાસે જાય. આમાં પહેલા ભાંગા શુદ્ધ છે. ( શ્રુતજ્ઞાનના વિચ્છેદ ન થાય=પ્રવાહ ચાલે એ માટે) અપવાદથી બાકીના ત્રણ ભાંગા પણ શુદ્ધ છે. Jain Education International (૪૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy