SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૮ : ૧૨ સાધુસામાચારી-૫'ચાશક નિર્દોષ જ ખને છે. આનું કારણ પ્રસ્તુત પ્રકરણમાં ૨૭ અને ૨૮ એ એ ગાથાઓમાં જણાવી દીધું છે. ગાથા-૪૨ પ્રશ્નઃ– ગુરુને પૂછવાથી સાધુઓને કરેલું નિમંત્રણ નિર્દોષ જ બને છે એમ જકારપૂર્વક કહ્યું. પણ આમાં પ્રશ્ન થાય છે કે નિમંત્રણ આપી દીધા પછી ગુરુને પૂછે અને ગુરુ ના પાડે, અથવા ગુરુ હા પાડે, પણ પેાતાને આહારા દિની પ્રાપ્તિ ન થાય તા આહારાદિ ન મેળવી આપવાથી કરેલું નિમંત્રણુ નિષ્ફળ જવાથી નિર્દોષ કેવી રીતે અને ! ઉત્તર:- આહારાદિ દાન રૂપ વૈયાવૃત્ત્વ ખાદ્યથી ન કરવા છતાં ભાવથી કરેલું જ છે, કારણુ કે ગુર્વાજ્ઞાના પાલનમાં જ મહાન લાભ છે. ગુરુ પણ ગમે તેમ ના ન પાડે, કિંતુ ખાસ મહત્ત્વત્તુ' કારણ હોય તે જ ના પાડે, આમ પુરુને પૂછવાથી સાધુઓને કરેલું નિમંત્રણ નિર્દોષ જ અને છે. ઉપસ પદા સામાચારી : राचसंपया य तिविहा, णाणे तह दंसणे चरिते य । *મળળાને તિવિદ્યા, તુવિદ્દા ય પરિત્તમમ્રાજ્ ॥ ૪૨ ॥ આત્મનિવેદન રૂપ (=જ્ઞાનાદિ માટે ગુરુની રજાથી અન્ય આચાય પાસે જઈને આત્મસમર્પણુ પૂર્વક તેની પાસે રહેવા રૂપ) ઉપસ‘પટ્ટા સામાચારી જ્ઞાનસ'ખ'ધી, દર્શનસ'ખ'ધી અને ચારિત્રસ'ખ'ધી એમ ત્રણ પ્રકારે છે, ઉપ સંપદાના આ ત્રણ લે ઉપસ’પાં આપવાના હેતુના ભેદથી છે. જ્ઞાનહતથી=જ્ઞાન માટે અપાતી ઉપસ‘પદા સાન C For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy