________________
ગાથા-૩૭ ૧૨ સાધુ સમાચારી–પંચાશક : ૮૫ ઃ
કિન્તુ શાસ્ત્રદષ્ટથી જે ભાવ શુદ્ધ હોય તે નિરાનું કારણ છે. અને જે ભાવ (પિતાની દકિટથી શુદ્ધ હોય તે પણ) શાસ્ત્રદષ્ટિથી અશુદ્ધ હોય તે ભાવ કર્મબંધનું કારણ છે. આથી છંદના કરવાથી સાધુ આહાર લે કે ન લે પણ જે શાસ્ત્રષ્ટિથી ભાવ શુદ્ધ હોય તે નિર્જરા થાય અને અશુદ્ધ હોય તે કર્મ બંધ થાય.
નિજારા અને કર્મબંધનું કારણ ભાવ છે એ વિશે કહ્યું છે કેपरमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं । forfમજે માળે, નિઝામવઢવમાનri | ઓ. નિ. ૭૬ ૧
સંપૂર્ણ આગમાનો સાર જાણનારા અને નિશ્ચયનયનું આલંબન લેનારા સુવિહિતેનું “ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામ પ્રમાણ છે.” એવું પરમ તત્ત્વ છે. અર્થાત્ આગ મના સારને જાણનારા સુવિહિતો નિશ્ચયનયની દષ્ટિએ , ચિત્તના શુદ્ધ અને અશુદ્ધ પરિણામને પ્રમાણુરૂપ માને છે, બાહ્ય ક્રિયાને નહિ.”
'નિમંત્રણ કરવાથી કોઈ પણ સાધુ ન લે તો પણ નિર્જરા જ થાય એ વિષે (પં.વ.માં) કહ્યું છે કેइच्छेज न इच्छेज, व तह वि य पयओ निमंतए साहू । परिणामविसुद्धीए, उ निज्जरा होअगहिएवि ॥ ३४६ ॥ ..
કોઈ સાધુ લે કે ન લે, તે પણ આદરપૂર્વક સાધુ- " ઓને આહારનું નિમંત્રણ કરવું જોઈએ. કારણ કે ન લે છે તે પણ નિમંત્રણ કરતાં થયેલી પરિણામની વિધિથી નિજ થાય છે.” (૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org