________________
: ૮૪ : ૧૨ સાધુ સામાચારી–પંચાશક ગાથા-૩૭
કન
-
=
=
આપનારના કર્મોને ક્ષય થાય અને મારા સ્વાધ્યાયાદિ વેગે અવિચ્છિન્ન રહે એ આશય જોઈએ.
વિનંતિ કરીશ અને બીજા લેશે તો હું ભૂખ્યો રહીશ એ ભય ન રાખવે એ દાતારની ધીરતા છે. - હું લઈશ તો તેના બદલામાં કંઈ આપવું પડશે વગેરે પ્રકારની શંકા ન રાખવી તે લેનારની ધીરતા છે. (૩૬)
કેઈ ન લે તે પણ છંદના કરનારને લાભ:गहणेवि णिजरा खलु, अग्गहणेवि य दुहावि बंधो य । માવો અથ ળિમિત્ત, ગાળામુદ્દો મુદ્દો ય | રૂ૭ ||
છંદના કરવાથી કઈ પણ સાધુ આહાર લે તે પણ નિર્જરા જ થાય અને ન લે તે પણ નિજ સે જ થાય. તથા છંદના કરવાથી કેઈ પણ સાધુ આહાર લે તો પણ કર્મબંધ થાય અને ન લે તે પણ કમબંધ થાય.
પ્રશ્ન- છંદના કરવાથી સાધુ આહાર લે કે ન લે તે પણ નિજરે જ થાય એ વાત બરોબર છે. પણ લે કે ન લે તે કર્મ બંધ થાય એ કેવી રીતે ?
ઉત્તર :-નિજ રામાં અને કર્મબંધમાં માત્ર સ્વીકાર અને અસ્વીકાર કારણ નથી, કિંતુ ભાવ–આત્મપરિણામ કારણ છે. શાસ્ત્રદષ્ટિથી શુદ્ધ ભાવ નિર્જરાનું કારણ છે અને શાસ્ત્રદષ્ટિથી અશુદ્ધભાવ કર્મબંધનું કારણ છે. અર્થાત અમુક ભાવ શુદ્ધ છે કે અશુદ્ધ અને નિર્ણય પોતાની મતિ કલ્પનાથી નહિ, કિંતુ શાસ્ત્રદષ્ટિથી કરે. સ્વદષ્ટિથી નહિ,
* કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org