SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૬ ૧૨ સાધુસામાચારી-પચાશક : ૮૩ : . - - - - કરે છે તથા એકાસણું કરે છે. આથી તેમની પાસે પૂર્વે લાવેલે આહાર ન લેવાથી છંદના ન હોય. (૩૫) આત્મલબ્ધિક વગેરે સાધુને છંદના કેમ હેય તે જણાવે છે - नाणावग्गहे सति, अहिंगे गहणं इमस्स गुण्णायं । दोहवि इटफलं तं, अतिगंभीराण धीराण ॥ ३६ ॥ પ્રશ્ન -પૂર્વોક્ત આત્મલબ્ધિક વગેરે સાધુ પોતાના પૂરતે જ આહાર લાવે. આથી તેમની પાસે અધિક આહાર ન હોવાથી ઈદના કેવી રીતે કરે ? ઉત્તર –આત્મલબ્ધિક વગેરે સાધુઓને બીજા સાધુ એના જ્ઞાનાદિગુણાની વૃદ્ધિ થતી હોય તે પિતાને જરૂર હોય તેનાથી અધિક આહાર લાવવાની છૂટ છે. કારણ કે નિમંત્રણા કરીને આપવાથી અને લેવાથી આપનાર-લેનાર બંનેને ઈષ્ટફલની પ્રાપ્તિ થાય છે. હા, તે બંને અતિગંભીર અને ધીર દેવા જોઈએ. - દાયકમાં ગંભીરતા આ પ્રમાણે જોઈએ:(૧) લેનાર સાધુના ગુણોની વૃદ્ધિ થાય તે આશય હે જોઈએ. (૨) છંદનાથી મારા કર્મોની નિર્જરા થાય તે આશય હે જઈએ. (૩) કીર્તિની અભિલાષા ન લેવી જોઈએ. (૪) પ્રત્યુપકારની (હું આપીશ તે તે મારું કામ કરી આપશે વગેરે) આશા ન હોવી જોઇએ. (૫) આ મારે વજન છે વગેરે આશય પણ ન હૈ જોઈએ. લેનારમાં ગંભીરતા આ પ્રમાણે જોઈએ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy