________________
ઃ ૫૬ :
૧ શ્રાવકધર્મ —પચાશક
ભ'ગ નથી, પણ પરમાથ થી બે સખ્યા થવાથી પરિમાણુનુ ઉલ્લંધન થવાથી વ્રતના ભગ છે.
ગાથા-૧૮
(૨) હિરણ્ય-સુવર્ણાતિક્રમ:- હિરણ્ય એટલે ચાંદી, પરિમાણથી અધિક ચાંદી અને સુવણુ બીજાને આપીને પરિમાણુનુ ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણેઃક્રાઇએ ચાર મહિના સુધી અમુક પરિમાણુથી વધારે ચાંદીસેાનુ' નહિ રાખું એવા નિયમ કર્યાં, નિયમ દરમ્યાન ખુશ થયેલા રાજા આદિ પાસેથી તેને કરેલા પરિમાણુથી અધિક ચાંદી-સાનુ' મળ્યુ, નતભંગના ભયથી તેણે ચાર મહિના (વગેરે) પછી લઈ લઈશ એમ કહીને તે ચાંદી-સેતુ' બીજાને આપી દીધુ. આમ કરવામાં વ્રતભ`ગના ભય હાવાથી વ્રત સાપેક્ષ હાવાથી વ્રતના ભંગ નથી, પણ પરમાથ થી બીજાને આપ્યું હાવાં છતાં તેનુ' જ હાવાથી પરિમાણ વધી જવાથી વ્રતના ભગ છે.
(૩) ધન-ધાન્ય પરિમાણુાતિક્રમઃ- ધનના ગણિમ, મિ, મેય, અને પરિચ્છેદ્ય એમ ચાર પ્રકાર છે. ગણીને લેવડ-દેવડ થાય તે સેાપારી વગેરે ગણુમ છે. જોખીને લેવડ-દેવડ થાય તે ગેાળ વગેરે ધિરમ છે. માપીને લેવડદેવડ થાય તે ઘી વગેરે મય છે. પરીક્ષા કરીને લેવડ-દેવડ થાય તે રત્ન, વસ્ત્ર વગેરે પરિચ્છેદ્ય છે. ચેાખા વગેરે ધાન્ય છે. આંધીને રાખી મૂકવા આર્દિરૂપ બંધનથી ધન-ધાન્યના પરિમાણુનું ઉલ્લઘન કરવાથી અતિચાર લાગે છે તે આ પ્રમાણેઃ- કોઈએ ધન આદિત્તું પરિમાણુ કર્યુ. પછી કેાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International