________________
ગાથા-૧૮ ૧ શ્રાવકધમ પચાશક
પરિમાણથી અધિક ધન વગેરે આપવા આવ્યેા. મારા નિયમ પૂરા થશે એટલે અથવા ઘરમાં રહેલું ધન વેચાઈ જશે એટલે લઈશ એમવિચારીને આપનારને ત્યાંજ દારી આઢિથી ખાંધીને રાખી મુક્યું, અથવા અમુક સમય પછી હું આ લઇ જઈશ એવી ખાતરી આપીને આપનારને ત્યાં જ રાખી મુથુ અહીં ત્રતભંગના ભયથી આમ કરે છે. આથી વ્રતસાપેક્ષ હાવાથી વ્રતનેા ભગ નથી, પણ પરમાથી રિમાણથી અધિક થવાથી વ્રતભ'ગ છે.
(૪) દ્વિપદ-ચતુપદ પરિમાણુાતિક્રમઃ- દ્વિપદ એટલે એ પગવાળા પ્રાણી, ચતુષ્પદ એટલે ચાર પગવાળા પ્રાણી. પુત્ર વગેરે દ્વિપદના અને ગાય વગેરે ચતુષ્પદના પિ માનુ` કારણથી =ગર્ભાધાનથી ઉલ્લઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણે :- ફાઈ ૧૨ માસ વગેરે સમય સુધી દ્વિપદ-ચતુષ્પદનુ' પરિમાણુ કરે. હવે ૧૨ માસ વગેરે કાળમાં કાઇને! જન્મ થાય તે પરિમાણુથી સંખ્યા વધી જાય. આથી અમુક સમય ગયા માદ ગાય વગેરેને ગભ ધારણ કરાવે. જેથી ૧૨ માસ વગેરે સમય પછી જન્મ થાય. અહીં ગર્ભમાં હોવાથી પરિમાણુની સંખ્યા વધી જવાથી વ્રતભંગ છે, પશુ અહાર જન્મ ન થયેા હાવાથી વ્રતભ`ગ નથી. આથી આ રીતે ગર્ભ ધારણ કરાવવાથી અતિચાર લાગે.
: ૧૭ ૬
* અહી* પ્રથમ વિકલ્પમાં જાતે જ બાંધીને આપનારને ત્યાં રહેવા દે છે. બીજા વિકલ્પમાં પાતે બાંધવુ વગેરે કશું કરતા નથી, માત્ર હું પછી લઈશ એવી ખાતરી આપે છે. આપનાર પેાતાને ત્યાં બાંધીને રાખી મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org