SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૪ : ૧ શ્રાવકધામ-પંચાશક ગાથા-૧૮ વ્રતના અનેક પ્રકારે - આ વ્રત લેનાર દરેકનું મન= મનની ભાવના સમાન ન હોય. કોઈની પાસે ધન ઘણું હોય પણ મૂછ ઓછી હોય. જ્યારે કોઈની પાસે ધન ઓછું હેય પણ મૂછ ઘણી હેય. આથી દરેક પિતાની ભાવના પ્રમાણે પરિગ્રહનું પરિમાણ કરે. તેથી આ વ્રત બધાનું સમાન હોતું નથી. ધન પણ બધા પાસે સમાન ન હોય. કોઈ ગરીબ હોય તે કઈ ધનવાન હેય. આથી પણ બધાનું પરિગ્રહનું પરિમાણ સમાન ન હોય. કેઈ દેશમાં લોકો ધાન્ય-પશુ વગેરેને અધિક સંગ્રહ કરે, તો કઈ દેશમાં ઓછા સંગ્રહ કરે. કોઈ રાજકુલમાં જનમે હોય તે કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મેલે હેય. આમ પરિગ્રહ પરિમાણ લેનારાઓનાં ચિત્ત આદિ ભિન્ન ભિન્ન હોવાથી આ વ્રત અનેક પ્રકારનું છે. (૧૭) પાંચમા વ્રતના અતિચારે – खेत्ताइहिरण्णाईधणाइदुपयाइकुप्पमाणकमे । जोयणपयाणबंधणकारणभावेहि णो कुणइ ॥१८॥ પાંચમું આણુવ્રત લેનાર શ્રાવક એજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી અનુક્રમે ક્ષેત્ર-વાતુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ અને મુખ્ય એ પાંચના પરિમાણને અતિકમ (=ઉલંઘન) કરતા નથી, અર્થાત્ ધારેલા પરિણામથી વધારે રાખતા નથી. જન એટલે જેડવું. પ્રદાન એટલે આપવું. બંધન એટલે બાંધવું. કારણ એટલે પેટમાં રહેલ ગભ. ભાવ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy