________________
ગાથા-૧૭ ૧ શ્રાવકધમ પચાશક
–
સીએમાં બીજા અતિચારની ઘટના :- (૧) પરપુરુષ સાથે વિષયસેવનની ઈચ્છા થાય ત્યારે સાક્ષાત્ સચાગ ન થાય ત્યાં સુધી અતિક્રમ આદિથી, (૨) અથવા ઓળખી નહિ શકવાથી સ્થપતિ સમજીને પરપુરુષ સાથે કામચેષ્ટા કરવાથી, (૩) અથવા પતિ બ્રહ્મચારી હોય તેા તેની સાથે વિષયસેવનની ઈચ્છા વગેરે થાય તા અતિક્રમ આદિથી, અપરિગ્રહીતાગમનરૂપ બીજો અતિચાર લાગે. (૧૬) પાંચમાં અણુવ્રતનું સ્વરૂપઃ—
goo
इच्छापरिमाणं खलु, असयारंभविणिवित्तिसंजणगं । खेतावत्थुविषयं चित्तादविरोहओ चितं ॥१७॥
1
: ૫૩ :
Jain Education International
ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવણું, મુખ્ય, દ્વિપદ અને ચતુષ્પદ એ નવ પ્રકારના પરિગ્રહનુ' આટલી સંખ્યાથી વધારેના ત્યાગ એમ પરિમાણુ કરવુ' એ પાંચમુ' ઈચ્છાપરિમાણુ ( સ્થૂલ પરિગ્રહ પરિમાણુ ) અણુવ્રત છે. આ વ્રતથી અશુભ આરંભની નિવૃત્તિ થાય છે. આ વ્રત ચિત્ત, વિત્ત, દેશ, વંશ આદિને અનુરૂપ લેવાતું હોવાથી અનેક પ્રકારનુ છે,
:
અશુભ આર્ભેની નિવૃત્તિ – પરિગ્રહનું પરિમાણુ કરવાથી જરૂરી ઘેાડુ' ધન અલ્પ પાપવાળા વ્યાપારથી મળી જાય. આથી અશુભ આરÀ= અહુ પાપવાળા વ્યાપા ખંધ થઈ જાય. જીવા ઘણું. ધન મેળવવા માટે જ પ્રાયઃ જીવહિ‘સાદિ થાય તેવા પાપ વ્યાપારી કરે છે. આથી ધનનું' પરિમાણુ થવાથી બહુ પાપવાળા વ્યાપારી બંધ થઈ જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org