________________
: ૫ : ૧ શ્રાવકધર્મ —પચાશક
ગાથા-૧૬
સ્વસ્રીસ'તાષીએ વસ્ત્રીમાં પણ અને પીયાગીએ વેશ્યાદિ અને સ્વસ્રી એ ખ'નેમાં અન‘ગક્રીડા નહિ કરવી જોઇએ. જો કે અન’ગક્રીડાનુ' સાક્ષાત્ પ્રત્યાખ્યાન કર્યુ· નથી, છતાં શ્રાવકે તેના ત્યાગ કરવા જોઇએ. કારણ કે શ્રાવક અતિશય પાપભીરુ હાવાથી સ‘પૂર્ણ બ્રહ્મચર્યની ભાવના ઢાવા છતાં વેઢાદયને (=કામપીડાને) સહન ન કરી શકવાથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકતા નથી. આથી જ્યારે વેદેયને સહન ન કરી શકાય ત્યારે માત્ર વેદાયને (=કામપીડાને) શમાવવા માટે વસ્ત્રીસ તે!ષ કે પરસ્ત્રીત્યાગરૂપ વ્રત ગ્રહણ કરે છે. મૈથુનના અંગા (સ્ત્રીચેાનિ–પુરુષચિન્હ)થી વિષયસેવન કરવાથી વેદાય શમી જતા હાવાથી પરમાથ થી પરસ્ત્રીના ત્યાગની કે સ્વસ્ત્રીના સંતાષ સ્વીકારની સાથે અનગઢીડાનુ પ્રત્યાખ્યાન થઈ જાય છે, એ જ પ્રમાણે પરવિવાહ અને તીવ્રકામાભિલાષનુ પણ પરમાથથી પ્રત્યાખ્યાન થઈ જાય છે. આમ અન શક્રીડા આદિ ત્રણના અપેક્ષાએ નિયમ હૈાવાથી એ ત્રણ આચરવાથી નિયમભગ થાય, અને અપેક્ષાએ નિયમ ન હેાવાથી એ ત્રણ આચરવાથી નિયમલ'ગ ન થાય. આથી એ ત્રણ અતિચાર છે.
ખીજાએ અનગઢીડાની ઘટના આ પ્રમાણે કરે છે : મારે મૈથુન સેવનના નિયમ છે, અનંગક્રીડાના નહિ; આવી બુદ્ધિથી વેશ્યા આદિમાં કે સ્વીમાં આલિંગનાદિ અન’ગક્રીડા કરનાર વ્રતસાપેક્ષ હાવાથી વ્રતના અભ`ગ છે, અને પરમાર્થથી વ્રત ભંગ છે,
પરવિવાહની ઘટના આ પ્રમાણે છે :- સ્વીસ’તાષી વસ્ત્રી સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે, પરસ્ત્રીત્યાગી વસ્ત્રી અને
Jain Education International
For Private & Personal Use Only
- www.jainelibrary.org