________________
ગાથા૧૬
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૪૯
ભંગ થાય, પણ વેશ્યા હોવાથી કેાઈની સ્ત્રી તરીકે પ્રસિદ્ધ ન હોવાથી વ્રતને ભંગ ન થાય. આમ ભંગાભંગરૂપ હેવાથી અતિચાર ગણાય.
અહીં બીજાઓ વળી બીજી રીતે કહે છે. તે આ પ્રમાણેपरदारवजिणो पंच होति तिन्नि उ सदारसंतुट्टे । इत्थीइ तिनि पंच व, भंगविगप्पेहि नायव्वं ॥
સંધ પ્ર શ્રાવકવતા ૪૧ પરસ્ત્રીને ત્યાગ કરનારને પાંચ, અને વસ્ત્રીમાં સંતોષ રાખનારને ત્રણ, સ્ત્રીને અપેક્ષાએ ત્રણે, અને અપેક્ષાએ પાંચ અતિચારે હોય છે. ”
આની ઘટના આ પ્રમાણે છે – બીજાએ ડા સમય માટે સ્વીકારેલી વેશ્યા સાથે વિષયસેવન કરવાથી પરસ્ત્રીને ત્યાગ કરનારને અતિચાર લાગે. કારણ કે અપેક્ષાએ તે પરની (જેણે થોડા સમય સુધી સ્વીકાર કર્યો છે તેની) સ્ત્રી છે, અને અપેક્ષાએ (કલેક વ્યવહારની દષ્ટિએ) પરસ્ત્રી નથી. અપરિગ્રહીત કુમારિકા આદિ સાથે વિષયસેવનથી પણ પરસ્ત્રી ત્યાગીને અતિચાર લાગે. કારણ કે લોકમાં તેની પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધિ છે, પણ મિથુનસેવનની અપેક્ષાએ તેનો પતિ ન હોવાથી પરસ્ત્રી નથી. બાકીના ત્રણ અતિચારો પરસ્ત્રીત્યાગી અને સ્વસ્ત્રીસંતેષી એ બંનેને લાગે. તે આ પ્રમાણે –
5 આ મત પ્રમાણે સ્વસ્ત્રી સંતોષીને ઈવર પરિગૃહીતાગમન અને અપરિગૃહીતાગમનથી વ્રત ભંગ જ થાય એ દૃષ્ટિએ ત્રણ અતિચાર છે.
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org