________________
ઃ ૪૨ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૧૪
શ્રાવક ત્રીજા અણુવ્રતમાં તેનાહત, તસ્કરપ્રોગ, વિરુદ્ધ રાજ્યાતિક્રમ, ફૂટતુલકૂટમાન અને ત—તિરૂપ વ્યવહાર એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે.
(૧) તેનાહૂત - સ્તન એટલે ચાર. આહત એટલે ચોરી લાવેલું. ચોરોએ ચોરી લાવેલી વસ્તુ તે તેનાહત અતિચાર છે. ચારે ચરી લાવેલી વસ્તુને લેભથી છૂપી રીતે વેચાતી લેનાર એર કહેવાય છે. કહ્યું છે કે–
चौरश्चौरापको मंत्री, भेदज्ञः काणकक्रयी ।
મા સ્થાન, ગૌ સવિઘા મૃતઃ શા “ચોરી કરનાર, બીજા પાસે ચોરી કરાવનાર, ચેરીની સલાહ-સૂચન આપવા આદિથી ચેરીની મંત્રણ કરનાર, ચારી લાવેલી વસ્તુ વેચાતી લેનાર ને ભેજન આપનાર, ચારને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચાર છે.”
આથી ચોરે ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેવાથી પરમાથેથી ચોરી કરી હોવાથી વ્રતભંગ થાય, પણ હું તે વેપાર જ કરું છું, ચોરી કરતો નથી, આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હેવાથી વ્રતને ભંગ નથી, આમ ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેવામાં દેશથી ભંગ અને દેશથી અભંગ રૂપ તેના હત અતિચાર લાગે.
(૨) તકરમાગ:- તસ્કર એટલે ચાર, પ્રચંગ એટલે પ્રેરણ. ચેરને ચેરી કરવાની પ્રેરણા કરવી તે તસ્કરપ્રયોગ. હું ચારી નહિં કરુ, અને બીજા પાસે નહિ કરાવું એવું વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org